
?
?
?
_____________________________
જન્મતારીખ ઓક્ટોબર 5, 1890
જન્મસ્થળ ?
અવસાન 1952
માતા ?
પિતા ઈચ્છારામ (ઘનશ્યામ) મશરૂવાળા
અભ્યાસ બી. એ. , એલ એલ. બી.
વ્યવસાય વકીલાત, કેળવણી, ‘હરિજન’ સામાયિકના તંત્રી
જીવન ઝરમર વિલ્સન કોલેજ, મુંબઈથી ફિઝિક્સ-કેમીસ્ટ્રી સાથે બી.એ. , 1913 – એલ એલ. બી, અકોલામાં વકીલાત શરૂ કરી. થોડો સમય ધંધામાં ઝંપલાવ્યું. પછી ગાંધીજીના અમદાવાદ આશ્રમની રાષ્ટ્રીય શાળામાં અને દેશસેવાના કામમાં જોડાયા. આઝાદીની વિવિધ લડતોમાં ભાગ લીધો.
રચનાઓ જીવન તથા કેળવણી પર ચિંતન વિષયક પુસ્તકો
મુખ્ય રચનાઓ શિક્ષણ – કેળવણીના પાયા, કેળવણી વિવેક, કેળવણી વિકાસ ; જીવન વિકાસ સાહિત્ય – જીવનશોધન, સમૂળી ક્રાંતિ વિ. ; ધાર્મિક – ગીતાધ્વનિ ( સમષ્લોકી ગીતા )
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – ક | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય