ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ઈન્દુલાલ યાજ્ઞિક, Indulal Yagnik


iy1?

# એક સરસ સંસ્મરણ લેખ – 
ક.મા. મુનશી નવલકથા લખે ને રાત્રે ઇંદુલાલ યાજ્ઞિાકને વંચાવે

વેબ ગુર્જરી પર વિગતવાર અંજલિ 

_

————————————————–

નામ

 • ઈન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક

જન્મ

 • 22 – ફેબ્રુઆરી, 1892 ;    નડિયાદ

અવસાન

 • જુલાઈ 17, 1972

અભ્યાસ

 • બી. એ.
 • 1912– એલ. એલ. બી.

વ્યવસાય

 • વકીલાત, પત્રકારત્વ, સમાજસેવા, રાજકારણ

iy2

iy3

જીવન ઝરમર

 • અભ્યાસ પછી બે વર્ષ વકીલાત
 • 1915– પત્રકારત્વમાં ઝંપલાવ્યું
 • બે સામાયિકો “યંગ ઈંડીયા” તથા “નવજીવન” શરૂ કર્યાં ; પાછળથી તે ગાંધીજીને સોંપ્યાં
 • 1925-30 – વિદેશયાત્રા
 • 1956-મહાગુજરાતના આંદોલનમાં અગ્રીમ હરોળના નેતા
 • અમદાવાદના મિલમજૂરોના નેતા
 • અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં સત્તાધારી પક્ષના નેતા.
 • અમદાવાદ પાસે નૈનપુરમાં ગરીબોની સેવા માટે આશ્રમ સ્થાપ્યો હતો, અને જીવનના છેવટના ભાગમાં ત્યાં જ રહેતા હતા.

મુખ્ય રચનાઓ

 • નવલકથા – માયા
 • આત્મકથા – 6 ભાગમાં
 • નાટકો

6 responses to “ઈન્દુલાલ યાજ્ઞિક, Indulal Yagnik

 1. Naman-www.booksonclick.com એપ્રિલ 10, 2010 પર 11:07 પી એમ(pm)

  Very good Information about Legend Indulal Yagnik,
  thanks keep it up

 2. Pingback: અનુક્રમણિકા – અ « ગુજરાતી પ્રતિભા પરિચય

 3. Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: દેશભક્ત | ગુજરાતી પ્રતિભા પરિચય

 6. Pingback: રાજકીય નેતા | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: