ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

સરદાર પટેલ, Sardar Patel

sardar_patel_1.jpg“ગરીબો ની સેવા ઇશ્વરની સેવા છે.”

“તમે હવે અહીંથી ટળો”  (અંગ્રેજોને એક જાહેર સભામાં)

#  જીવનઝાંખી

-1-  :  -2-  :  -3-  : -4-

# તેમના જીવન વિશે વિડિયો ( ભાગ ૧- ૧૬ )

અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલ

______________

નામ

વલ્લભભાઇ ઝવેરભાઇ પટેલ

ઉપનામ

સરદાર – લોખંડી પુરુષ

જન્મ

ઓક્ટૉબર 31, 1875 , નડિયાદ – વતન કરમસદ

અવસાન

ડિસેમ્બર 15, 1950

કુટુંબ

પિતા – ઝવેરભાઇ ;  માતા – લાડબાઇ

ભાઇ – વિઠ્ઠલભાઇ  ;  પત્ની – ઝવેરબા

પુત્રી –  મણિબહેન ;  પુત્ર – ડાહ્યાભાઇ.

અભ્યાસ

1912– બેરિસ્ટર, ઇંગ્લેન્ડ માં , બેરિસ્ટરની અંતિમ પરીક્ષામાં પ્રથમ નંબરે ઉત્તિર્ણ; પચાસ પાઉન્ડનું ઇનામ મેળવ્યું.

વ્યવસાય

વકીલાત અને દેશસેવા.

નર્મદા નદી પરના ‘ સરદાર સરોવર’ માંથી બહાર આવતી નદીની વચ્ચે બની રહેલા  ‘સરદાર’ના શિલ્પ અંગે એક સરસ વિડિયો….

તેમના જીવન વિશેના ૧૬ વિડિયોમાંનો પહેલો ભાગ…

જીવન ઝરમર

1916 – ગાંધીજી સાથે પ્રથમ સંપર્ક, સ્વાતંત્ર્ય માટેની દેશદાઝ

1917– અમદાવાદ મ્યુનિ.માં પ્રથમવાર સભ્ય, ગુજરાત કોગ્રેંસ પ્રાંતિક સભાની કારોબારી સમિતિનું મંત્રીપદ , વેઠપ્રથા સામે આંદોલન

1918 – અછતગ્રસ્ત ખેડા જિલ્લાના ખેડૂતો પાસેથી સરકાર દ્વારા વસૂલ કરાતા જમીન મહેસૂલની વિરૂદ્ધમાં ‘નાકર’ લડતનું સફળ સંચાલન

1920 – અમદાવાદ મ્યુનિ. ની ચૂંટણી દરમિયાન કૉંગ્રેસની તમામ બેઠકો પર વિજય, પાશ્વાત્ય વસ્ત્રોનો ત્યાગ કરી ખાદી અપનાવી, તિલક સ્વરાજ ફંડ માટેની હાકલના જવાબમાં ગુજરાતમાંથી રૂ. 10 લાખનું ભંડોળ એકત્ર કરી કોંગ્રેસના ત્રણ લાખ સભ્યો બનાવ્યા; ગાંધીજી સાથે મળી ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનાનો નિર્ણય

1921 – ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિના પ્રથમ અધ્યક્ષ; ડિસેમ્બરમાં અમદાવાદ ખાતે મળેલ 36 મા કોંગ્રેસ અધિવેશનની સ્વાગત  સમિતિના અધ્યક્ષ

1922 – ગાંધીજી પ્રેરિત ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના માટે રંગુનમાંથી રૂ. 10 લાખનું ફંડ મેળવ્યું

1923 – અંગ્રેજ સરકાર સામે નાગપુરમાં સફળ ઝંડા સત્યાગ્રહ ; ‘હૈડિયા વેરો’ વિરુદ્ધ સત્યાગ્રહના કારણે વેરો રદ

1927 – ગુજરાતમાં અભૂતપૂર્વ રેલ સંકટ; રેલરાહત કાર્યો માટે સરકાર પાસેથી રૂ. 1 કરોડ મેળવ્યા

1928 –  મહેસૂલ વધારા સામે બારડોલી સત્યાગ્રહનો પ્રારંભ, ખેડૂતનેતા તરીકે ‘સરદાર’ નું ગૌરવવંતુ બિરુદ

1930 – દાંડી મીઠા સત્યાગ્રહ માટે પ્રચાર કરતાં રાસ ગામે જાહેરસભામાં ધરપકડ અને કેદ, કોગ્રેસના કાર્યકારી પ્રમુખ, પુનઃ ધરપકડ અને યરવડા       જેલમાં કારાવાસ

1931 – કરાંચી ખાતેના 46મા કોગ્રેસ અધિવેશનના પ્રમુખ

1932 – સરકાર વિરોધી આંદોલનોમાં નેતૃત્વ બદલ જાન્યુઆરીમાં યરવડા જેલમાં પૂ. ગાંધીજી સાથે 16 માસ સુધી નજરકેદ

1942 – ઑગસ્ટ 8 ના રોજ મુંબઇ ખાતે અખિલ હિંદ કોગ્રેસ કારોબારીની બેઠકમાં ‘હિંદ છોડો’ ના ઠરાવને અનુમોદન, ધરપકડ અને કારાવાસ

1946 –  ભારતીય બંધારણ સભામાં પ્રથમવાર ભાગ

1947 –  રાજ્યોના વિલીનીકરણની સમસ્યાના ઉકેલ અર્થે કેન્દ્ર સરકારમાં તેમના વડપણમાં એક નવા ‘રીયાસતી ખાતા’ ની રચના

15મી ઑગસ્ટે – સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી

1948 – ભાવનગર ખાતે સૌરાષ્ટ્ર રાજયસંઘની રચના – જોધપુર, જયપુર, બિકાનેર, જેસલમેર, ઉદેપુર, ભરતપુર, રાજ્યોના બનેલ રાજસ્થાન સંઘનું ઉદઘાટન ; ગ્વાલિયર, ઇંદોર વિ. 23 દેશી રાજ્યોના મધ્ય ભારત સંઘ

1949 – ઉસ્માનિયા યુનિવર્સિટીએ ‘ડૉક્ટર ઓફ લૉઝ’ ની માનાર્હ પદવી એનાયત કરી.

સન્માન

  • અનેક સંસ્થાઓ , રસ્તાઓ વિ. ના નામ તેમના નામ પરથી પાડવામાં આવ્યા છે.
  • અમદાવાદ અને દિલ્હીમાં તેમનાં સ્મારક સંગ્રહાલયો છે
  • તેમના જન્મ સ્થાન કરમસદ ની બાજુના ગામ વલ્લભ વિદ્યાનગરમાં તેમના નામ થી – સરદાર વલ્લભભાઇ પટેલ યુનિવર્સિટી છે
  • ગુજરાતની નર્મદા નદી પરના બંધથી બનેલા સરોવરનું નામ ‘સરદાર સરોવર’ અને અમદાવાદના ઇન્ટર નેશનલ એરપોર્ટ નું    નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું  છે.

24 responses to “સરદાર પટેલ, Sardar Patel

  1. Neel સપ્ટેમ્બર 1, 2006 પર 1:19 પી એમ(pm)

    સરદાર પટેલ વિશે ન જાણેલુ જાણ્યું..
    ખુબજ સરસ, આનંદ થયો

  2. સાગર ચન્દ નાહર ઓક્ટોબર 30, 2006 પર 3:17 પી એમ(pm)

    ભાઇ શ્રી
    આપના આ લેખ ને મૈં હિન્દી વાચકો માટે અનુવાદ કરૂં છૂં આશા છે આપને આપત્તી નહીં હશે|
    જો આપને યોગ્ય ના લાગતો હોય તો કહેશોજી અનુવાદ અને પોસ્ટ ને મિટાડી દઈશૂ જી|

  3. Pingback: 31- ઓક્ટોબર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર

  4. Pingback: 15 - ડીસેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર

  5. Pingback: 15 - ડીસેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર

  6. Rajendra Trivedi, M.D. ડિસેમ્બર 18, 2007 પર 10:14 એ એમ (am)

    WEARE TAKING PRIDE FOR THIS PATEL WE NEED MORE LIKE HIM FOR THE GUJARAT TO RUN OUR NATION.

  7. Rajendra Trivedi, M.D. ડિસેમ્બર 18, 2007 પર 10:19 એ એમ (am)

    SARDAR PATEL- IRON MAN OF THE NATION.
    LET US GUJARAT BE SHINING STAR AS EVER LIKE LEADES,FATHER OF THE NATION AND FUTURE GENERATION FOR “BHARAT”. HINDUSTAN’
    http://WWW.BPAINDIA.ORG

    PADMASHREE DR.JAGDISH KASHIBHAI PATEL
    THE TRIVEDIS

  8. arvind સપ્ટેમ્બર 12, 2008 પર 3:19 એ એમ (am)

    ગુજરાતી પ્રતિભા પરિચય
    ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનાર વિશેષ વ્યક્તિઓંનો પરિચયHome અનુક્રમણિકા બ્લોગ જગત માં ગુજરાતી સંકલન સ્વાગત સરદાર પટેલ
    “ગરીબો ની સેવા ઇશ્વરની સેવા છે.”

    “તમે હવે અહીંથી ટળો” (અંગ્રેજોને એક જાહેર સભામાં)

    # જીવનઝાંખી

    -1- : -2- : -3- : -4-

    ______________- અમિત પિસાવાડિયા

    નામ

    વલ્લભભાઇ ઝવેરભાઇ પટેલ

    ઉપનામ

    સરદાર – લોખંડી પુરુષ

    જન્મ

    ઓક્ટૉબર 31, 1875 , નડિયાદ – વતન કરમસદ

    અવસાન

    ડિસેમ્બર 15, 1950

    કુટુંબ

    પિતા – ઝવેરભાઇ ; માતા – લાડબાઇ

    ભાઇ – વિઠ્ઠલભાઇ ; પત્ની – ઝવેરબા

    પુત્રી – મણિબહેન ; પુત્ર – ડાહ્યાભાઇ.

    અભ્યાસ

    1912- બેરિસ્ટર, ઇંગ્લેન્ડ માં , બેરિસ્ટરની અંતિમ પરીક્ષામાં પ્રથમ નંબરે ઉત્તિર્ણ; પચાસ પાઉન્ડનું ઇનામ મેળવ્યું.

    વ્યવસાય

    વકીલાત અને દેશસેવા.

    જીવન ઝરમર

    1916 – ગાંધીજી સાથે પ્રથમ સંપર્ક, સ્વાતંત્ર્ય માટેની દેશદાઝ

    1917- અમદાવાદ મ્યુનિ.માં પ્રથમવાર સભ્ય, ગુજરાત કોગ્રેંસ પ્રાંતિક સભાની કારોબારી સમિતિનું મંત્રીપદ , વેઠપ્રથા સામે આંદોલન

    1918 – અછતગ્રસ્ત ખેડા જિલ્લાના ખેડૂતો પાસેથી સરકાર દ્વારા વસૂલ કરાતા જમીન મહેસૂલની વિરૂદ્ધમાં ‘નાકર’ લડતનું સફળ સંચાલન

    1920 – અમદાવાદ મ્યુનિ. ની ચૂંટણી દરમિયાન કૉંગ્રેસની તમામ બેઠકો પર વિજય, પાશ્વાત્ય વસ્ત્રોનો ત્યાગ કરી ખાદી અપનાવી, તિલક સ્વરાજ ફંડ માટેની હાકલના જવાબમાં ગુજરાતમાંથી રૂ. 10 લાખનું ભંડોળ એકત્ર કરી કોંગ્રેસના ત્રણ લાખ સભ્યો બનાવ્યા; ગાંધીજી સાથે મળી ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનાનો નિર્ણય

    1921 – ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિના પ્રથમ અધ્યક્ષ; ડિસેમ્બરમાં અમદાવાદ ખાતે મળેલ 36 મા કોંગ્રેસ અધિવેશનની સ્વાગત સમિતિના અધ્યક્ષ

    1922 – ગાંધીજી પ્રેરિત ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના માટે રંગુનમાંથી રૂ. 10 લાખનું ફંડ મેળવ્યું

    1923 – અંગ્રેજ સરકાર સામે નાગપુરમાં સફળ ઝંડા સત્યાગ્રહ ; ‘હૈડિયા વેરો’ વિરુદ્ધ સત્યાગ્રહના કારણે વેરો રદ

    1927 – ગુજરાતમાં અભૂતપૂર્વ રેલ સંકટ; રેલરાહત કાર્યો માટે સરકાર પાસેથી રૂ. 1 કરોડ મેળવ્યા

    1928 – મહેસૂલ વધારા સામે બારડોલી સત્યાગ્રહનો પ્રારંભ, ખેડૂતનેતા તરીકે ‘સરદાર’ નું ગૌરવવંતુ બિરુદ

    1930 – દાંડી મીઠા સત્યાગ્રહ માટે પ્રચાર કરતાં રાસ ગામે જાહેરસભામાં ધરપકડ અને કેદ, કોગ્રેસના કાર્યકારી પ્રમુખ, પુનઃ ધરપકડ અને યરવડા જેલમાં કારાવાસ

    1931 – કરાંચી ખાતેના 46મા કોગ્રેસ અધિવેશનના પ્રમુખ

    1932 – સરકાર વિરોધી આંદોલનોમાં નેતૃત્વ બદલ જાન્યુઆરીમાં યરવડા જેલમાં પૂ. ગાંધીજી સાથે 16 માસ સુધી નજરકેદ

    1942 – ઑગસ્ટ 8 ના રોજ મુંબઇ ખાતે અખિલ હિંદ કોગ્રેસ કારોબારીની બેઠકમાં ‘હિંદ છોડો’ ના ઠરાવને અનુમોદન, ધરપકડ અને કારાવાસ

    1946 – ભારતીય બંધારણ સભામાં પ્રથમવાર ભાગ

    1947 – રાજ્યોના વિલીનીકરણની સમસ્યાના ઉકેલ અર્થે કેન્દ્ર સરકારમાં તેમના વડપણમાં એક નવા ‘રીયાસતી ખાતા’ ની રચના

    15મી ઑગસ્ટે – સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી

    1948 – ભાવનગર ખાતે સૌરાષ્ટ્ર રાજયસંઘની રચના – જોધપુર, જયપુર, બિકાનેર, જેસલમેર, ઉદેપુર, ભરતપુર, રાજ્યોના બનેલ રાજસ્થાન સંઘનું ઉદઘાટન ; ગ્વાલિયર, ઇંદોર વિ. 23 દેશી રાજ્યોના મધ્ય ભારત સંઘ

    1949 – ઉસ્માનિયા યુનિવર્સિટીએ ‘ડૉક્ટર ઓફ લૉઝ’ ની માનાર્હ પદવી એનાયત કરી.

    સન્માન

    અનેક સંસ્થાઓ , રસ્તાઓ વિ. ના નામ તેમના નામ પરથી પાડવામાં આવ્યા છે.
    અમદાવાદ અને દિલ્હીમાં તેમનાં સ્મારક સંગ્રહાલયો છે
    તેમના જન્મ સ્થાન કરમસદ ની બાજુના ગામ વલ્લભ વિદ્યાનગરમાં તેમના નામ થી – સરદાર વલ્લભભાઇ પટેલ યુનિવર્સિટી છે
    ગુજરાતની નર્મદા નદી પરના બંધથી બનેલા સરોવરનું નામ ’સરદાર સરોવર’ અને અમદાવાદના ઇન્ટર નેશનલ એરપોર્ટ નું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે.
    This entry was posted on August 4, 2006 at 3:46 am and is filed under દેશભક્ત, ધારાશાસ્ત્રી, રાજકીય નેતા. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

    7 Responses to “સરદાર પટેલ”
    Neel Says:

    September 1, 2006 at 1:19 pm
    સરદાર પટેલ વિશે ન જાણેલુ જાણ્યું..
    ખુબજ સરસ, આનંદ થયો

    સાગર ચન્દ નાહર Says:

    October 30, 2006 at 3:17 pm
    ભાઇ શ્રી
    આપના આ લેખ ને મૈં હિન્દી વાચકો માટે અનુવાદ કરૂં છૂં આશા છે આપને આપત્તી નહીં હશે|
    જો આપને યોગ્ય ના લાગતો હોય તો કહેશોજી અનુવાદ અને પોસ્ટ ને મિટાડી દઈશૂ જી|

    31- ઓક્ટોબર – વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર Says:

    October 31, 2006 at 4:23 pm
    […] – જીવનઝાંખી […]

    15 – ડીસેમ્બર – વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર Says:

    December 15, 2006 at 1:06 am
    […] – જીવનઝાંખી […]

    15 – ડીસેમ્બર – વ્યક્તિવિશેષ « કાવ્ય સુર Says:

    December 14, 2007 at 7:02 pm
    […] – જીવનઝાંખી […]

    Rajendra Trivedi, M.D. Says:

    December 18, 2007 at 10:14 am
    WEARE TAKING PRIDE FOR THIS PATEL WE NEED MORE LIKE HIM FOR THE GUJARAT TO RUN OUR NATION.

    Rajendra Trivedi, M.D. Says:

    December 18, 2007 at 10:19 am
    SARDAR PATEL- IRON MAN OF THE NATION.
    LET US GUJARAT BE SHINING STAR AS EVER LIKE LEADES,FATHER OF THE NATION AND FUTURE GENERATION FOR “BHARAT”. HINDUSTAN’
    http://WWW.BPAINDIA.ORG

    PADMASHREE DR.JAGDISH KASHIBHAI PATEL
    THE TRIVEDIS

  9. chetan patel નવેમ્બર 29, 2008 પર 1:37 એ એમ (am)

    no any word for this info any world small so how can say

  10. Hemant Dave Vadodara જાન્યુઆરી 4, 2009 પર 9:20 એ એમ (am)

    We lost Sardar patel early .The mega magnitude work which he did for our independence and ingratiating our nation was marvels. We are unfortunate that he has to withdraw (As obedient solder of Mahatma Gandhi) his candidature for First PM of our nation.If he was our first PM , Todays India would have been different !!!.
    THINGS WOLUD HAVE STARTED LIKE THE THOUGHTS AND ACTS OF IRON MAN.

  11. Pingback: અનુક્રમણિકા – સ « ગુજરાતી પ્રતિભા પરિચય

  12. pradip ડિસેમ્બર 17, 2011 પર 9:46 પી એમ(pm)

    jab tak suraj chand rahega,
    sardar patel saheb ka nam rahega
    jay sardar…. jay sardar… jaysardar

  13. GUJARATPLUS ફેબ્રુવારી 6, 2012 પર 2:21 પી એમ(pm)

    To keep Sardar’s memory alive in our hearts we all have to work hard to promote Gujarati Lipi in Hindi states otherwise we may end up writing Gujarati in Nehru’s Hindi Script.

    As you know That Gujarat government and Gujarati media has totally failed to promote Gujarati Lipi in Hindi States.If we can write Sanskrit in Gujarati Why not Hindi?? Why not convert all Hindi literature in Gujarati Lipi?Hindi is a threat to Gujarati Lipi not English.In past Sanskrit pundits were against simple Gujarati Script and now it’s Hindi States media.

    ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?

  14. અતુલ વ્યાસ ફેબ્રુવારી 15, 2012 પર 9:02 એ એમ (am)

    સુરેશભાઈ
    અતિ સુંદર
    આ પહેલા ગાંધીજી અંગે તમે મોકલેલ માહિતી પણ ખુબ રસપ્રદ હતી.
    છેલા થોડા દિવસ થી રોજ રાત્રે સમન્વય-ગુજરાત સમાચાર નો ગુજરાતી ગીતો નો કાર્યક્રમ જોવા જતા હતા ત્યારે રોજ માતૃભુમી અને ભાષા ની વાત થતી.
    આભાર
    અતુલ વ્યાસ

  15. Pingback: અનુક્રમણિકા – શ, સ | ગુજરાતી પ્રતિભા પરિચય

  16. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  17. Pingback: લોખંડી મહામાનવ; ભાગ -૨ | EVidyalay

  18. Pingback: ડોક્ટર/ દાનવીર/ ધારાશાસ્ત્રી | ગુજરાતી પ્રતિભા પરિચય

  19. Pingback: દેશભક્ત | ગુજરાતી પ્રતિભા પરિચય

  20. Pingback: રાજકીય નેતા | ગુજરાતી પ્રતિભા પરિચય

  21. KetoCharge જુલાઇ 18, 2021 પર 7:13 એ એમ (am)

    So they have made giving out money their core business. But in their desperation, they have thrown decency out of the window. Honestly, parading a man’s multi coloured mitumba underwear on Jogoo road isn’t the better way to get money. And when nude stranger suggests that you meet ‘baadaye,’ I am pissed off.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: