
?
?
?
____________________________
નામ સુખલાલજી સંઘવી
ઉપનામ પંડિત, પ્રજ્ઞાચક્ષુ
જન્મ તારીખ ડિસેમ્બર ૮, ૧૮૮૦
જન્મ સ્થળ લીમડી
અવસાન માર્ચ ૨, ૧૯૭૮
કુટુમ્બ ?
અભ્યાસ જાણીતા વિદ્યાધામ કાશી તથા દરભંગામાં સાહિત્ય તથા વ્યાકરણનો અભ્યાસ. ઉપરાંત ન્યાયશાસ્ત્રમાં પારંગત.
વ્યવસાય અધ્યાપન
જીવન ઝરમર નાની વયે (17 વર્ષે) અંધત્વનો ભોગ બન્યાં છતાં વિદ્યાભ્યાસ જારી રાખ્યો , આજીવન વિદ્યા ઉપાસક, ચિંતન અને મનન.
મુખ્ય રચનાઓ આત્મકથા – મારું જીવનવૃત્ત, જીવનચરિત્ર – ચાર તીર્થંકર, વિવેચન – તત્ત્વાર્થસૂત્ર, ભારતીય તત્ત્વવિદ્યા, આધ્યાત્મવિચારણા, યોગદર્શન વિ. , સંપાદન – પ્રમાણમીમાંસા, વાદમહાર્ણવ – ભાગ 1 થી 6 વિ.
સન્માન માનાર્હ ડી. લિટ. પદવીઓ : 1957– ગુજરાત યુનિવર્સિટી , 1967-સરદાર પટેલ યુનિવર્સિટી , 1959– સાહિત્ય અકાદમી, દિલ્હી તરફથી દર્શન તથા ચિંતન માટે રાષ્ટ્રીય પુરસ્કાર, 1961– ભારત સરકાર તરફથી વિદ્વત્તા માટે સંસ્કૃત પંડિત તરીકે વિશેષ સન્માન 1973– સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ,
સાભાર ’આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ મ. શુકલ – પ્રવીણ પુસ્તક ભંડાર
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – પ , ફ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: દલસુખ માલવણિયા, Dalsukh Malvania | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય