ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

રાજેન્દ્ર શુકલ, Rajendra Shukla


rajendra_shukla.jpgમનને સમજાવો નહીં,એ ખુદ સમજતું હોય છે,
આ સમજ, આ અણસમજ,એ ખુદ સરજતું હોય છે.

” કીડી  સમી  ક્ષણોની  આ  આવજાવ  શું  છે?
મારું  સ્વરૂપ  શું  છે,  મારો  સ્વભાવ  શું  છે?”

રચનાઓ  

# ગુજરાત સમાચાર: ઓક્ટોબર 15, 2006 પૂર્તિ – સ્પેકટ્રોમિટર

# એ અવસ્થા હતી!

વેબ સાઇટ

 ____________________________ 


જન્મ 

12  ઓક્ટોબર 1942, બાંટવા ; જિ. જૂનાગઢ

કુટુમ્બ

 • પિતા અનંતરાય , માતા વિદ્યાબેન
 • ભાઇઓ – દિલીપ, રજની
 • પત્ની– નયના ; પુત્રો ધૈવત, જાજ્વલ્ય

અભ્યાસ 

 • મેટ્રીક જૂનાગઢ
 • 1967– એમ.એ. અમદાવાદ

વ્યવસાય

દાહોદમાં સંસ્કૃતના પ્રાધ્યાપક

મૂખ્ય કૃતિઓ

કાવ્ય સંગ્રહ– કોમલ રિષભ, સ્વવાચકની શોધ, અંતર ગાંધાર, ગઝલ સંહિતા – પાંચ ભાગ – સંપૂર્ણ કાવ્ય સંગ્રહ

જીવન ઝરમર

 • 1960 પછી ક્રાંતિકારી કવિઓએ અમદાવાદમાં શરૂ   કરેલ ‘રે’ મઠના મુખ્ય સભ્યોમાંના એક
 • 1982– સ્વૈચ્છિક નિવૃત્તિ પછી અમદાવાદમાં નિવાસ
 • કાવ્યો માં અધ્યાત્મ અને સંસ્કૃતના ઉડા અભ્યાસની અસર
 • અંતરની વાણીમાંથી પ્રગટતી પશ્યંતી વાણી એ તેમની કવિતાના શબ્દનું મૂળ છે.

સન્માન

 • 2006 – ઓક્ટોબરમાં નરસિંહ મહેતા એવોર્ડ
 • 2006 ના રણજિતરામ સુવર્ણચન્દ્રક માટે નિયુક્ત

સાભાર

ગુર્જર સાહિત્ય ભવન અમૃતપર્વ યોજના

 

12 responses to “રાજેન્દ્ર શુકલ, Rajendra Shukla

 1. Rajeshwari Dilipkumar Shukla ઓગસ્ટ 7, 2006 પર 1:52 પી એમ(pm)

  Rajendrabhai applied deschooling education to their children, Dhaivat and jajvalya. Thay never went to any school and yet learnt Gujarati, English, Hindi languages, social studies,necessary mathematics and different arts like painting, printing,phtograpy and by joining Saptak-They learnt instrumental music too. He was believing that the education which can keep the student ever fresh,joyous and energetic is true education. Moreover he told that evey moment of a person is learning.It starts from birth and ends at death…

 2. Dr Yusuf Kundawala ઓક્ટોબર 12, 2006 પર 7:28 પી એમ(pm)

  Thanks Sureshbhai for knowing somebody who taught in Dahod -My Janmbhumi- I guess he came to Dahod after I left for USA and it is a shame that I do not know too much about this great poet.As he said you learn new everyday and I hope to know more about his life & teachings- We both are born in the same year only a difference of few months! OK for now—

 3. Pingback: એ અવસ્થા હતી! - રાજેન્દ્ર શુકલ « ઊર્મિનો સાગર

 4. Suresh Jani એપ્રિલ 2, 2009 પર 1:31 પી એમ(pm)

  એમના વીશે સરસ માહીતી …
  http://layastaro.com/?p=811

 5. Pancham Shukla જૂન 1, 2009 પર 4:01 પી એમ(pm)

  ‘કવિતા તો જિવાતાં જીવનનો હિસ્સો છે’ – દિવ્યભાસ્કરમાં પ્રગટ થયેલ કવિ સાથેની અંતરંગ મુલાકાત.

  http://www.divyabhaskar.co.in/2009/04/15/0904151747_kavita_be_capable_being_alive_life_division.html

 6. rajeshri panchal માર્ચ 22, 2010 પર 12:01 પી એમ(pm)

  tamari rachanao khub j sunder che

 7. Pingback: કનુભાઇ જાની, Kanubhai Jani | ગુજરાતી પ્રતિભા પરિચય

 8. Pingback: મિત્રો મળ્યા – ‘કંઈક’ કર્તા « ગદ્યસુર

 9. Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય

 10. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 11. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: