ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

જવાહર બક્ષી


jawahar_baxi_1.jpg” મસ્તી વધી ગઇ તો, વિરક્તિ થઇ ગઇ
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો.”

“હું તો નગરનો ઢોલ છું, દાંડી પીટો મને.”

– તારા પણાના શહેરમાં

# રચનાઓ:  – 1 –  :  – 2 –  :  – 3-

___________________________

 

 

જન્મ તારીખ            19 ફેબ્રુઆરી – 1947

જન્મ સ્થળ              જૂનાગઢ

કુટુમ્બ                    પ્રિયતમા દક્ષા વિદેશ  ગયા બાદ ઘણા વર્ષે તેની જ સાથે લગ્ન,

અભ્યાસ                 1967- બી. કોમ.; સી.એ. – સીડનહામ કોલેજ, મુંબાઇ, શાસ્ત્રોનો અભ્યાસ , ઋષિકેશના જંગલોમાં યોગ સાધના

વ્યવસાય

જીવન ઝરમર          ચાર વર્ષની ઉમ્મરે પિતા અને પછી થોડાક જ સમયમાં બે બહેનોને ગુમાવતાં પહેલાં જીવનની ક્ષણભંગુરતા અને પછી ક્ષણને માણવાની વૃત્તિ બાળપણમાંથી જ જાગી ;  1959 – પહેલી છંદબધ્ધ ગઝલ નાગર મંડળના કવિ સમ્મેલનમાં 12 વર્ષની ઉમ્મરે રજુ કરી, મુંબાઇમાં કોલેજ કાળમાં મરીઝ, શૂન્ય, બેફામ જેવા જાણીતા ગઝલકારોના પ્રિય ઉગતા શાયર, 1973-74 : મુંબાઇ યુનિ. માં માત્ર 26 વર્ષના આ કવિની અસંગ્રહસ્થ ગઝલોનો વિશેષ અભ્યાસ માટે સમાવેશ, અમેરીકા બાર વર્ષ રહ્યા, વિશ્વભ્રમણ અને 10 વર્ષ મહેશ યોગી સાથે સાન્નિધ્ય

jb

આ મુખ પૃષ્ઠ પર ક્લિક કરો.

મુખ્ય રચનાઓ         ચાર સંગ્રહો પ્રકાશિત થઇ શકે તેવી 700 ઉપરાંત ગઝલો લખેલી હોવા છતાં, છેક 1999 માં પ્રથમ અને એક માત્ર સંગ્રહ ‘ તારા પણાના શહેરમાં’ પ્રસિધ્ધ કર્યો.

સાભાર                   વિશાલ પબ્લિકેશન્સ

6 responses to “જવાહર બક્ષી

  1. Pingback: આવી ગયો હઇશ! -જવાહર બક્ષી « ઊર્મિનો સાગર

  2. Pingback: 19 - ફેબ્રુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર

  3. સુરેશ જાની એપ્રિલ 8, 2008 પર 8:13 એ એમ (am)

    એક સરસ ગઝલ સાંભળો
    http://rankaar.com/?p=260

  4. Pingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: