ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મુનિ જિનવિજયજી


?muni_jinavijayji_1.jpg

?

?

___________________________ 

જન્મ તારીખ            જાન્યુઆરી 27, 1888

જન્મ સ્થળ              રૂપાહેલી (રાજસ્થાન)

અવસાન                 જુન 3, 1971

અભ્યાસ                  યતિશ્રીઓ તથા આચાર્યાશ્રીઓના સત્સગે જૈન ધર્મનો અભ્યાસ

વ્યવસાય                 ધર્મ-માર્ગે લોક શિક્ષણ, સમાજ-જાગૃતિ, સંશોધન, સંપાદન,

જીવન ઝરમર           ગુજરાતના ગૌરવ સમાન પ્રખર પ્રતિભાયુક્ત મુનિ, રુઢિગત આચારોનો ત્યાગ કરી બિન પ્રણાલિગત સાધુજીવન. ત્રિમાસિક “જૈન સાહિત્ય સંશોધક” ના તંત્રી

મુખ્ય રચનાઓ          સંપાદન – પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ 1,2 ;  પ્રાકૃત કથા સંગ્રહ ;  પુરાતન પ્રબંધ સંગ્રહ,

સન્માન                    ભારત સરકાર દ્વારા – પદ્મશ્રી

સાભાર                     ’આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ મ. શુકલ – પ્રવીણ પુસ્તક ભંડાર

6 responses to “મુનિ જિનવિજયજી

  1. Pingback: 27 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર

  2. Pingback: 3 - જુન - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર

  3. Pingback: 27 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર

  4. bharatbhai patel એપ્રિલ 29, 2011 પર 8:52 પી એમ(pm)

    lekhkono parichy sari rite aapelo che

  5. Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: