?
? 
?
?
________________________
જન્મ તારીખ : 16-08-1932. કોળિયાક-ભાવનગર
કુટુંબ : માતા– લલિતાબહેન, પિતા – વલ્લભભાઇ
અભ્યાસ : વર્નાક્યુલર ફાઇનલની પરીક્ષામાં સમગ્ર મુંબઇમાં પ્રથમ, એમ.એ.- એસ.એન.ડી.ટી.
વિમેન્સ યુનિ. ગુજરાતી વિષયમાં પ્રથમ, પી.એચ.ડી. – ‘ગુજરાતી કવિતા અને નાટકમાં
હાસ્યવિનોદ (19મી સદી)’ વિષય પર
જીવન ઝરમર : પી.ટી.સી. કર્યા પછી શાળા શિક્ષિકા તરીકે કામ સાથે અભ્યાસ ,
1963 – પ્રાધ્યાપક થયાં ; 1983-84 માં નેશનલ લેકચરર,
1986-88 નેશનલ ફેલોશિપ, ‘વિવેચન’ – એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીના ગુજરાતી
વિભાગનું ત્રિમાસિક તથા ‘સુધા’ સૌરાષ્ટ્ર ટ્રસ્ટનું સાપ્તાહિક- બંને માં સહતંત્રી ; ‘પ્રવાસી’,
‘મુંબઇ સમાચાર’ અને ‘સમકાલીન’ વર્તમાનપત્રોમાં કટારલેખન; વિવિધ સામયિકોમાં સતત
લખતાં રહ્યાં છે.
મૂખ્ય રચનાઓ : કાવ્યસંગ્રહો, કાવ્યાસ્વાદ, રેખાચિત્ર, નિબંધ, સંપાદન, સંકલન વિ. વિષયના 110 થી વધુ
પુસ્તકો પ્રગટ ; કાવ્યસંગ્રહ – વેનિશન બ્લાઇન્ડ; પ્રવાસ વર્ણન – વિમાનથી વ્હિલચેર ;
અનુવાદ- વ્યાસ પર્વ, સુવર્ણમુદ્રા; નવલકથા – રેણુ , એક એક આ ખરે પાંદડું
સન્માન : 1990 – મહારાષ્ટ્ર સરકાર તરફથી બેસ્ટ ટિચર્સ એવોર્ડ; ગુજરાત રાજ્ય અને સાહિત્ય
અકાદમીનું પારિતોષિક; શરદચંદ્ર આંતરભારતી અનુવાદ પારિતોષિક; રાષ્ટ્રીય સાહિત્ય
અકાદમી પારિતોષિક; ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક
સાભાર : પરિચય પુસ્તિકા – પરિચય ટ્રસ્ટ
Like this:
Like Loading...
Related
Sarjako na’ pura’ sarna’ma’, Tel.No.,
eMail ID a’pva’ joie..
તેમની એક રચના –
http://www.utkarsh.org/blog/?p=69
Pingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકાર – પ્રવાસ વર્ણનકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: નારી પ્રતિભાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Is Ms Jaya Mehta alive. Is she the same who translated the Woman of Rome Girish Dave