ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

જામ રણજીતસિંહ


j2“The Prince of a state of India,
but the King of a great game.”

# વિકિપિડિયા પર

# એનસાયક્લોપિડિયા બ્રિટાનિકા પર 

# ક્રિકેટ સ્કોર

——————————————————————————————

નામ

 • રણજીતસિંહજી જાડેજા

અન્ય તખલ્લુસ

 • જામ/ પ્રિન્સ –  રણજીતસિંહજી જાડેજા (જામનગરના જામસાહેબ/ મહારાજા જામ સાહેબ ઓફ નવાનગર)

જન્મ

 • સપ્ટેમ્બર , ૧૦ – ૧૮૭૨ ; સરોદર ગામ – જિ. જામનગર

અવસાન

 • એપ્રિલ 2 –  1933, જામનગર.

કુટુમ્બ

 • પિતા – જીવણ સિંહજી ( જામસાહેબ વિભાજીના કુટુંબી)
 • ભત્રીજા દુલીપસિંહજી પણ જાણીતા ક્રિકેટર

અભ્યાસ

 • રાજકોટની રાજકુમાર કોલેજ માં માધમિક શિક્ષણ
 • હેરો અને ટ્રિનીટી કોલેજ કેમ્બ્રિજ (ઈંગ્લેંડ) ખાતેથી સ્નાતક

જીવન ઝરમર

j3

j1

 • ૧૮૭૭ – જામસાહેબ વિભાજીએ પોતાના દુરાચારી પુત્રની જગ્યાએ યુવરાજ તરીકે તેમને દત્તક લીધા હતા.
 • ૧૮૮૮ –  અભ્યાસ-અર્થે કેમ્બ્રિજ ઈંગ્લેંડ, પ્રથમ કક્ષાના ક્રિકેટ રમવાની શરૂઆત સસેક્સ તરફથી એમ. સી. સી. વિરુદ્ધ – આ મેચના બે દાવમાં 77 અને 150 રન કર્યા,
 • ૧૮૯૬ – કારકિર્દીની પ્રથમ ટેસ્ટ રમ્યા – ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ઈંગ્લેંડ(એમ. સી. સી.) તરફથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ; તે મેચમાં પ્રથમ દાવમાં 32 તથા બીજા દાવ માં 154 રન કર્યા ; ટેસ્ટ મેચ રમનાર પ્રથમ ભારતીય
 • ૧૮૯૬  -સીઝનમાં 2780 રન કરી વિક્રમ નોંધાવ્યો, દસ સળંગ સીઝનમાં 1000 થી વધુ રન નોંધાવ્યા
 • ૧૯૦૪  –  આઠ સદી સાથે 2077 રન કર્યા
 • ૧૯૦૭  – નવાનગરની રાજ્યગાદી પર
 • ઇંડીયન ચે મ્બર ઓફ પ્રીન્સીસના ચાન્સેલર; પ્રથમ વિશ્વયુધ્ધ પછી લીગ ઓફ નેશન્સમાં ભારતના રાજાઓના પ્રતિનિધિ; રાજ્યમાં ઘણા પ્રજાને ઉપયોગી કામો પણ કર્યા
 • ટેસ્ટ કારકિર્દીમાં 15 ટેસ્ટમાં 44.95ની એવરેજથી 989 રન બનાવ્યા. પ્રથમ કક્ષાના ક્રિકેટમાં 307 મેચમાં 500 દાવમાં 62 વખત નોટ આઉટ રહી, 56.37ની એવરેજથી, 72 સદી તથા 14 બેવડી સદી સાથે કુલ 24,692 રન કર્યા; ‘લેગ ગ્લાન્સ’ નામની બેટીંગની નવી શૈલીના પ્રણેતા

રચના

 • ૧૮૯૭  – Jubilee book of cricket

j4

રણજી ટ્રોફી

સન્માન

 • ગુજરાતના આ મહાન ક્રિકેટરની યાદમાં 1935 ની સાલથી ભારતની પ્રથમ કક્ષાની રાષ્ટ્રીય ક્રિકેટ સ્પર્ધાને “રણજી ટ્રોફી” કહેવામાં આવે છે

7 responses to “જામ રણજીતસિંહ

 1. DR.MAULIK SHAH જુલાઇ 30, 2009 પર 10:36 એ એમ (am)

  he is the pride of jamnagar. Cricket was his passion. and we remember him as founder of modern JAMNAGAR.

 2. Pingback: અનુક્રમણિકા – જ « ગુજરાતી પ્રતિભા પરિચય

 3. Pingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: ફોટોગ્રાફર, રમતવીર, વહીવટકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: