ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

બટુભાઈ ઉમરવાડીયા


?

?

# જીવન ચરિત્ર આપતું પુસ્તક

____________________________

જન્મ

જુલાઈ 13 – 1899; વેડછા (સુરત)

અવસાન

જાન્યુઆરી 18 – 1950

અભ્યાસ

બી. એ. , એલ. એલ. બી. – મુંબઈ વિલ્સન કોલેજમાંથી

વ્યવસાય

મુંબઈ-અમદાવાદમાં સરકારી નોકરી, વકીલાત, લેખન

જીવન ઝરમર

ગુજરાતી ભાષામાં નાટ્યલેખન પ્રવૃત્તિને સમૃદ્ધ કરનાર અગ્રણી લેખક

મુખ્ય રચનાઓ

નાટક – મત્સ્યગંધા અને બીજાં નાટકો, માલાદેવી અને બીજાં નાટકો; રાસ-ગરબા – રસગીતો, રાસઅંજલિ

9 responses to “બટુભાઈ ઉમરવાડીયા

  1. manvant ઓગસ્ટ 20, 2006 પર 3:48 પી એમ(pm)

    અભ્યાસ દરમિયાન ‘બટુભાઈનાં નાટકો ‘નો
    અભ્યાસ કરેલો જેમાંનું અત્યારે કશું જ યાદ નથી !
    પરંતુ રસિક હતાં, એવું આજેય લાગે છે !આભાર !

  2. gujarat1 ઓગસ્ટ 22, 2006 પર 9:20 એ એમ (am)

    સાચી વાત છે, માનવંત ભાઈ! માત્ર આપના સમયમાં જ નહીં, આજે પણ યુનિવર્સિટીઓમાં આર્ટસ ફેકલ્ટીમાં ગુજરાતી ભાષાના અભ્યાસક્રમમાં ઉમરવાડિયાનાં નાટકો છે જ. …. હરીશ દવે

  3. Pingback: અનુક્રમણિકા - બ « ગુજરાતી સારસ્વત પરિચય

  4. Pingback: 18 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર

  5. Pingback: 18 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર

  6. pragnaju જાન્યુઆરી 19, 2010 પર 1:25 એ એમ (am)

    15 Shri Batubhai L. Umarwadia કવિ, નાટ્યકાર બટુભાઈ ઉમરવાડીય અમારા દાદાજીની ઊંમરના, પણ અમારા પિતાશ્રી નાટ્યજીવ તેથી ગઈ સદીના ચોથા દાયકામા અમદાવાદ જાય તો તેમને મળે. એકવાર મને પણ લઈ ગયા હતા પણ તેઓની વાતમા રસ ન આવે એ વિચારે ઘરના બાળકો સાથે રમવા મોકલી દેતા.ત્યાર બાદ તેઓ એટલે મત્સગંધાના લેખક તેટલો પરિચય,,,આજે તેઓ અનાવીલ હતા તે જાણ્યું! અને આજે ૧૮મી– જાન્યુઆરીએ (સાયગલની પણ ?)પૂણ્યતિથીએ એમને શ્રધ્ધાજંલી આર્પું છું.
    સાથે યાદ આવી-ખેડબ્રહમા તાલુકાના ગુણભાખરી ગામે આવેલા મહાભારતના પ્રાચિન કાળના ચિત્ર – વિચીત્ર મહાદેવના મંદિર નજીક સાબરમતી, આકુળ-વ્યાકુળ એમ ત્રણ નદીઓના સંગમ સ્થાને યોજાતો આદીવાસીઓનો ભાતીગણ મેળો એટલે ચિત્ર-વિચીત્ર નો મેળો આ મેળા વિશે દંત કથા, છે કે આજથી છ હજાર વર્ષ પુર્વે હસ્તીનાપુરમાં શાતનું નામે રાજા રાજપાટ કરતો હતો. તમન મત્સગંધા અને ગંગા નામની બે રાણીઓ હતી. રાણી ગંગાજીનો પુત્ર ગાંગેયજી અને મત્સયગંધાના બે પુત્ર ચિત્રવીર અને વિચીત્રવીર શાતાનું અવસાન બાદ ચિત્રવીર અને વિચીત્રવીર તેની માતાની સેવા કરતા ન હતા. પરતું ગાયગેજી હમેશા તેની ઓરમાન માતાની ભકિતપુર્વક સેવા કરતા હતા. તેની ગાંગયેજી પોતાની માતાની સેવા પ્રત્યે ખોટી શંકા જાગી. આ શંકાના પ્રયાશ્રિત રૂપે ચિત્રવીર અને વિચીત્રવીરે આ સ્થળે અગ્નિસ્નાન કરી દેહનું દહન કરી દોષ નિવારણ કયું હતું

    :

  7. Pingback: અનુક્રમણિકા – બ | ગુજરાતી પ્રતિભા પરિચય

  8. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  9. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: