ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

કે. લાલ, K.Lal


”તમે ગુજરાતી વિશે મહેણાં મારો છો, પણ લખી રાખજો કે, એક ગુજરાતી જે ક્ષેત્રમાં પગ મૂકે છે તેમાં સર્વોપરી બને છે. અને તે વાત હું સાબિત કરીને બતાવીશ.”
– 1947, કલકત્તા, જાદુગરોના અધિવેશનમાં
22 વર્ષની ઉમ્મરે

મુલાકાત

# શ્રી. બિનીત મોદીના બ્લોગ પર યાદગાર સંસ્મરણો 

# વેબ સાઇટ : -1- : -2- : -3-

# તેમના વિશે ‘ગુજરાત મિત્ર’ માં પ્રગટ થયેલ
એક સરસ લેખ

નામ

કાંતિલાલ ગિરધરલાલ વોરા

ઉપનામ

કે. લાલ

જન્મ

1925; બગસરા – અમરેલી જિ.

અવસાન 

૨૩, સપ્ટેમ્બર- ૨૦૧૨; અમદાવાદ

કુટુમ્બ

દાદા – બગસરા ગામના નગરશેઠ; પિતા – ગિરધરલાલ ; પત્ની – પુષ્પા ; પુત્ર – હસમુખ ( જુનીયર કે. લાલ )

વ્યવસાય

જાદુગર

જીવન ઝરમર

 • મદારીઓ અને નાના જાદુગરો પર પહેલેથી પ્રેમ; તેમની પાસેથી જાદુના નાના પ્રયોગો બાળપણમાં શીખ્યા;
 • 1931 – કાકાને ઘેર કલકત્તા વસવાટ; બંગાળના જાણીતા જાદુગર ગણપતિ ચક્રવર્તી તેમના ગુરૂ;
 • 1939– વિશ્વ યુધ્ધ ફાટી નીકળતાં બગસરા પાછા;
 • 1940– વંથળી એક જાનમાં જતાં અડધો કલાક જાદુનો પ્રયોગ કર્યો, લોકોને ગમ્યો પણ કુટુંબ અને સમાજમાં ‘ કાંતિયો સ્મશાનમાં જઇ કાળો જાદુ શીખી લાવ્યો છે’ તેવી નામોશી મળી;
 • 1943– કલકત્તા પાછા સ્થળાંતર; ગીતાકુમાર નામના જાદુગર પાસેથી જાદુના શો કરવાનું શીખ્યા;
 • 1947– શ્યામબજાર , કલકત્તામાં જાદુગરોના અધિવશનમાં અપમાન થતાં ઉપરના શબ્દો ઉચ્ચાર્યા અને જીવન જાદુને સમર્પિત;
 • 1951– રોક્સી થીયેટર , કલકત્તામાં 200 જાદુગરોને આમંત્રણ આપી, અડધા કલાકના જાદુના શોનો રિવાજ છોડી ત્રણ કલાકનો પૂર્ણ ભારતીય પહેરવેશ સાથે અને અવનવી લાઇટીંગ અને સાઉન્ડ સીસ્ટમ સાથે પ્રયોગ કર્યો ;
 • જાદુના શોનું ભારતીયકરણ કરનાર પહેલા જાદુગર;
 • અત્યારે જાદુમાં કોમ્પ્યુટર વાપરવાની કળા પણ હસ્તગત ;
 • 60 વર્ષમાં 18,000 થી વધુ જાદુના શો કર્યા છે;
 • જાદુ વિદ્યાના 10,000 થી વધુ પુસ્તકોનું અંગત પુસ્તકાલય;
 • 45 માણસોના સ્ટાફ સાથે દિવસના 18 કલાક કામ કરેલ છે;
 • ગુજરાતી સહિત્યકાર ‘જયભિખ્ખુ ‘ – પ્રેરણા ગુરૂ

સન્માન

 • જાપાન સરકારનો સર્વોચ્ચ ગણાતો ‘સાકી’ ખિતાબ ;
 • જુદા જુદા દેશના 250 થી વધુ એવોર્ડ મળ્યા છે;
 • 1968 – અમેરીકામાં ‘ઇ ન્ટરનેશનલ બ્યુરો ઓફ મેજીશીયન્સ’ તરફથી દુનિયાના સૌથી મહાન અને ઝડપી જાદુગર તરીકેનો એવોર્ડ

સાભાર

રિડીફ.કોમ , કિન્નર આચાર્ય, ડો. કનક રાવળ, બિનીત મોદી

Advertisements

9 responses to “કે. લાલ, K.Lal

 1. Rajendra Trivedi,M.D. September 12, 2006 at 2:22 am

  How can I Not know K.Lal.
  I was not in our family function
  Being away ….In My Brother’s Marriage in 1970.
  I was in Prague, Czochoslovia as a Czech Government Scholar in Neuro Surgery.
  I received K.Lal’s picture with my brother Jitubhai and his wife of their reception.
  K.LAL enjoyed visiting Blind School,Vastrapur,Ahmedabad.
  I rember him Taking pride being Gujarati.
  The Trivedi takes Pride too.

 2. praduman khachar મે 31, 2009 at 1:12 am

  good

 3. Pingback: અનુક્રમણિકા – ક « ગુજરાતી પ્રતિભા પરિચય

 4. હેતલ મેહતા મે 30, 2012 at 9:06 am

  Thank U very Much Dada !!!!!!

 5. Pingback: હવે તે નથી – મહાન ગુજરાતી જાદુગર, કે.લાલ | હાસ્ય દરબાર

 6. Pingback: અનુક્રમણિકા – ક | ગુજરાતી પ્રતિભા પરિચય

 7. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 8. Pingback: અભિનેતા / કલાકાર/ ચિત્રકાર/ જાદુગર | ગુજરાતી પ્રતિભા પરિચય

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: