“દેખતી તે’દી દળણાં પાણી કરતી ઠામેઠામ.
આંખ વિનાની આંધળીને હવે કોઈ ન આપે કામ.
તારે ગામ વીજળી દીવા મારે અંધારાં પીવાં.”
# રચના – 1 – – 2 – –3– –4– –5–
______________________________________________________________________________
જન્મ
- ડિસેમ્બર 8 – 1911 ; મકનસર ગામ- મોરબી
અવસાન
પિતા
વ્યવસાય
- પત્રકારત્વ, આકાશવાણીમાં નોકરી, સામયિક- સંપાદન
જીવન ઝરમર
- આઝાદી પૂર્વે સૌરાષ્ટ્ર છોડી કરાંચી ગયા
- આઝાદી પછી રાજકોટ પરત પત્રકારત્વમાં ઝંપલાવ્યું
- આકાશવાણીના રાજકોટ કેન્દ્રમાં સ્ક્રીપ્ટ રાઈટર તથા પ્રોડ્યુસર
- “ઊર્મિ”, “રોશની” વગેરે સામયિકોનું સંપાદન/ સહસંપાદન
- “ આંધળી માનો કાગળ” થી વિશેષ પ્રસિદ્ધિ
મુખ્ય રચનાઓ
- કાવ્યસંગ્રહો – તેજરેખા, જીવનનાં જળ, શતદલ, ઈંધણાં, ઉન્મેશ, પલ્લવી, શ્રીલેખા
વધુ વાંચો
Like this:
Like Loading...
Related
Pingback: 8 - ડીસેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર
Pingback: 10 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર
ઇન્દુલાલ ગાંધીની અન્ય જાણીતી રચનાઓ પણ છે. પરંતુ ગુજરાતી બ્લોગ પર ક્યાંયે મારી નજરે નથી ચડી.
આમ કેમ હશે? … હરીશ દવે અમદાવાદ
Read his Poem & via the LINK to this Site ~
ANJALI to INDULAL GANDHI !
DR. CHANDRAVADAN MISTRY (chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
All readers invited to Chandrapukar !
Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Very useful and good job…all the best
Super
એમના જીવન અંગે શ્રી . રજનીકુમાર પંડ્યા નો મનનીય લેખ – વેબ ગુર્જરી પર ….
http://webgurjari.in/2020/10/26/indulal-gandhi/