ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

હરિવલ્લભ ભાયાણી


harivallabh_bhayani_1.jpg

_____________________________ 

જન્મ

26 – 5 – 1917 , મહુવા (સૌરાષ્ટ્ર)

કુટુમ્બ

પિતા – ચુનીલાલ

અભ્યાસ

એમ.એ. , પી.એચ.ડી.

વ્યવસાય

અધ્યાપન, સંશોધન; તંત્રી – ભાષાવિમર્શ

મુખ્ય રચનાઓ

વિવેચન – અનુશીલનો, શોધ અને સ્વાધ્યાય, કાવ્યમાં શબ્દ, કાવ્યકૌતુક ; સંશોધન – વાગ્ વ્યાપાર, ગુજરાતી ભાષાનો કુલક્રમ, ગુજરાતી ભાષાના ઇતિહાસની કેટલીક સમસ્યાઓ, ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ ; સંપાદન – સંદેશક રાસ, મદનમોહના, પ્રાચીન ગુર્જર કાવ્ય ; અનુવાદ – જાતકકથાઓ, મુક્તકમાધુરી ; અંગ્રેજી – Studies in Hemachandra’s Deshinamamala.

સન્માન

ભૂતપૂર્વ પ્રમુખ – ભારતીય પાચ્યવિદ્યા પરિષદ, ચિદમ્બરમ અધિવેશન ; રણજિતરામ સુવર્ણચંદ્રક – 1963 ; ગુજરાત સરકાર તરફથી પાંચ પુસ્તકોને પુરસ્કાર

સાભાર

આપણા પ્રતિનિધિ સારસ્વતો – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન.

4 responses to “હરિવલ્લભ ભાયાણી

  1. Pingback: અનુક્રમણિકા - હ « ગુજરાતી સારસ્વત પરિચય

  2. Pingback: 26 - મે - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર

  3. Pingback: અનુક્રમણિકા – હ | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: