ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ઇશ્વર પેટલીકર


ishawar_petalikar_1.jpg“અને અમરત કાકી મંગુની નાતમાં વટલાઇ ગયા.”

– લોહીની સગાઇ

______________________________ 

નામ 

ઇશ્વરભાઇ મોતીભાઇ પટેલ  

જન્મ

9 – 5 – 1916 ; પેટલી

અવસાન

22 – 11- 1983

અભ્યાસ

મેટ્રિક, સ્વશિક્ષણ

વ્યવસાય

પત્રકારત્વ; તંત્રી –  પાટીદાર, રેખા

મુખ્ય રચનાઓ

નવલકથા –  જનમટીપ, ધરતીનો અવતાર, ભવસાગર, પ્રેમપંથ ; નવલિકા તાણાવાણા, પટલાઇના પેચ, અભિસારિકા, કઠપૂતળી ; રેખાચિત્રો – ગામચિત્રો, ધૂપસળી ;  નિબંધ   જીવનદીપ, લોકસાગરને તીરે તીરે, સંસ્કારનું સૌંદર્ય, નવદંપતી, રામાયણ દર્શન, મહાભારત દર્શન, ગીતા દર્શન.

સન્માન

રણજિતરામ સુવર્ણચંદ્રક – 1961.

સાભાર 

આપણા પ્રતિનિધિ સારસ્વતો – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન.

8 responses to “ઇશ્વર પેટલીકર

  1. manvant ઓગસ્ટ 31, 2006 પર 8:49 પી એમ(pm)

    લોહીની સગાઇ અનેમારી હૈયા સગડી ભાગ 1-2 વાંચ્યાં છે.પન્નાલાલ,પીતાંબર,પેટલીકર એ જમાનાના જાણીતા

    લેખકો……

  2. ashraf Agakhani ઓક્ટોબર 12, 2006 પર 1:16 પી એમ(pm)

    I read all his novels, the most novel impressed me was ‘JANAMTIP’

  3. Pingback: અનુક્રમણિકા - અ « ગુજરાતી સારસ્વત પરિચય

  4. Pingback: 22- નવેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર

  5. Pingback: 9 - મે - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર

  6. Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય

  7. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  8. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: