ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

રઘુવીર ચૌધરી, Raghuvir Chaudhari


raghuvir_chaudhari_1.jpg“સાથે સાથે આવ્યા જેની સંગ,

એ પંથ અમને અહીં મૂકીને આગળ ચાલ્યો.”

# રચના – 1

# રચના – 2

# ‘ઓપિનિયન’પર ‘અમૃતાથી ધરાધામ : શ્રી રઘુવીર ચૌધરી અધ્યયન ગ્રંથ’

‘વેબ ગુર્જરી’ પર એક સરસ લેખ

___________________________

જન્મ

5, ડીસે મ્બર – 1938 – બાપુપુરા (જિ. મહેસાણા)

કુટુંબ

પિતા- દલસિંહ

અભ્યાસ

એમ.એ. ; પી.એચ.ડી.

વ્યવસાય

અધ્યાપન, વિવેચન, સંપાદન

જીવન ઝરમર

નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યલેખક, વિવેચક, સંપાદક ; ગુજરાતી સાહિત્ય પરિષદને જીવન્ત બનાવનાર; એક રઘુવીરમાં અનેક રઘુવીર છે.

મૂખ્ય કૃતિઓ

નવલકથા- અમૃતા, પરસ્પર, શ્યામ સુહાગી , ઇચ્છાવર, રૂદ્રમહાલય ; નવલિકા -આકસ્મિક સ્પર્શ, ગેરસમજ; કવિતા- તમસા , વહેતાં વૃક્ષ પવનમાં, ઉપરવાસયત્રી ; નાટક – અશોકવન, ઝુલતા મિનારા, સિકંદર સાની, નજીક; એકાંકી- ડિમલાઇટ , ત્રીજો પુરુષ ; વિવેચન – અદ્યતન કવિતા, વાર્તાવિશેષ, દર્શકના દેશમાં, જયંતિ દલાલ, મુક્તાનંદની અક્ષર આરાધના; રેખાચિત્રો – સહરાની ભવ્યતા; પ્રવાસ વર્ણન- બારીમાંથી બ્રિટન; ધર્મચિંતન- વચનામૃત અને કથામૃત; સંપાદન – સ્વામિનારાયણ સંતસાહિત્ય, નરસિંહ મહેતા: આસ્વાદ અને સ્વાધ્યાય, શિવકુમાર જોષી: વ્યક્તિત્વ અને વાડમય

સન્માન

કુમારચંદ્રક ; ઉમાસ્નેહરશ્મિ પારિતોષિક; સાહિત્ય અકાદમી દિલ્હી નો પુરસ્કાર ; રણજિતરામ સુવર્ણ ચંદ્રક ;

15 responses to “રઘુવીર ચૌધરી, Raghuvir Chaudhari

 1. Pingback: અનુક્રમણિકા - ર « ગુજરાતી સારસ્વત પરિચય

 2. Pingback: 5 - ફેબ્રુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર

 3. Pingback: ચન્દ્રકાન્ત શેઠ « ગુજરાતી સારસ્વત પરિચય

 4. Pingback: 5 - ફેબ્રુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર

 5. haresh જુલાઇ 24, 2008 પર 12:32 એ એમ (am)

  uparveashkathatrayi- e navelkatha chhe.tene navelkathana vibhagama mukavea prayetna karsho.
  aabhar.

 6. Sanjay Pandya સપ્ટેમ્બર 3, 2010 પર 2:56 એ એમ (am)

  ઉપરવાસ અંતરવાસ અને સહવાસ રઘુવીરભાઈની નવલકથાત્રયી છે …
  સસ્નેહ … સંજય પંડ્યા

 7. lata.kulkarni એપ્રિલ 28, 2011 પર 8:35 એ એમ (am)

  Sir,
  I am very happy to read the Pratibha Parichaya of Shri Bholabhai Patel and Shri Raghuvir Caudhari . Both of them are my Gurus when I was studying in Guj. Uni. in( 1989-90) while doing M.Phil. in Hindi Lit.
  Now I am living in Kolhapur Maharashtra,After so many years I am reading about my Gurujies..My Pranam to them.

 8. Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય

 9. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 10. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 11. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

 12. Pingback: સાહિત્યકાર – પ્રવાસ વર્ણનકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

 13. Pingback: સાહિત્યકાર – પ્રવાસ વર્ણનકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

 14. Pingback: રાખ | સૂરસાધના

 15. Pingback: સાગરતીરે અલસ તિમિરે – રઘુવીર ચૌધરી | ટહુકો.કોમ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: