ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

જયન્ત પન્ડ્યા


jayant_pandya_1.jpg“ભાવિ જગત સ્મરવાનું નથી.

સ્મરે તેવી એષણા પણ નથી.”

__________________________

જન્મ

19 નવેમ્બર – 1928; દાહોદ

અવસાન

10 ઓગસ્ટ – 2006, અમદાવાદ

કુટુમ્બ

પત્ની– રાસેશ્વરી; પુત્ર – અશેષ, અસીમ; પુત્રી– નંદિની ત્રિવેદી ( મુંબાઇ સમાચાર – પૂર્તિ)

જીવન ઝરમર

સાહિત્યકાર ; કર્મશીલ લોક ચળવળકાર ; દત્તક  લીધેલા દાહોદ પાસેના દેલસર ગામમાં રચનાત્મક પ્રવૃત્તિઓ ;  પાકા ગાંધીજન

મૂખ્ય રચનાઓ 

અનુવાદ/ કાવ્ય – મેઘદૂત ( સમશ્લોકી ), ઇલીયડ; સ્મરણો – સ્મરણો ભીનાં ભીનાં, અનુવાદ/ નવલકથા – વ્હાલો મારો દેશ ; અંગ્રેજીમાં અનુવાદ – ગુણવન્ત શાહના પુસ્તક ‘મહામાનવ મહાવીર’ નો – Mahavir the great  

  

5 responses to “જયન્ત પન્ડ્યા

  1. Pingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય

  2. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: