નામ
દાવર સાહેબ (પ્રોફેસર ફિરોઝ દાવર)
જન્મ
નવેમ્બર 16 – 1892 ; અહમદનગર
અવસાન
ફેબ્રુઆરી 3 – 1978
અભ્યાસ
1912 બી. એ. અમદાવાદની ગુજરાત કોલેજમાંથી ; 1914 એમ. એ.
વ્યવસાય
અધ્યાપન
જીવન ઝરમર
અહમદનગરથી ગુજરાત આવી અભ્યાસ; 1920-47 ગુજરાત કોલેજ, અમદાવાદમાં અંગ્રેજીના પ્રધ્યાપક; પછી એલ. ડી. આર્ટ્સમાં અંગ્રેજી વિભાગના વડા; વિદ્યાર્થીઓમાં અદભુત ચાહના મેળવી ; ગુજરાતના શિક્ષણક્ષેત્રે તેજસ્વી ઋષિ સમા, વિદ્યાર્થીઓના હૃદયમાં અનોખું સ્થાન પામનાર મેધાવી પ્રોફેસર
મુખ્ય રચનાઓ
જરથુષ્ટ્ર દર્શન, મૃત્યુ ઉપર મનન
સન્માન
ગુજરાત યુનિવર્સિટી તરફથી માનદ ડી. લિટ. ની પદવી
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા - દ « ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: 16- નવેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર
Pingback: અનુક્રમણિકા – દ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય