” હાથ પર લીધેલું કામ હું ક્યારેય અધવચ્ચે છોડતો નથી. મને હંમેશાં લાગ્યું છે કે, પ્રશ્નો ઊભા થાય તો તેના ઉકેલ પણ મળી રહે છે. એક દિશામાં દ્વાર દેવાઇ જાય તો બીજી દિશામાં ખૂલે છે. ”
1950 પછી – કેન્યામાં ઉદ્યોગ ની શરૂઆત, સાહસ અને વ્યવસ્થાની કુશળતાથી આફ્રીકાના અનેક દેશોમાં ઉદ્યોગો સ્થાપ્યા
1960– દારે સલામ જઇ વસ્યા
1965– લંડનમાં સ્થાયી થયા; કેટલોક વખત લન્ડન રહ્યા બાદ જરૂરિયાત અને ઋતુઓની અનુકૂળતા પ્રમાણે મુંબાઇ, સિંગાપોર, ટોરોન્ટો, જીનીવા વિ. શહેરોમાં સતત આવન જાવન રહી ; અમેરીકામાં પણ વિસ્તરણ કર્યું
1972– યુગાન્ડા અને યુ. કે. માં જાહેર સંસ્થાઓમાં આગળ પડતો ભાગ; લન્ડનમાં એશીયન એસોસીયેશનની સ્થાપના અને જનરલ સેક્રેટરી; યુ. કે. માં જ્ઞાતિની સંસ્થાઓમાં પણ સક્રીય ભાગ; ભારતીય વિદ્યા ભવનના જનરલ સેક્રેટરી અને ઉપ-પ્રમુખ
1962-95 – ઇન્ડીયન જીમખાનાના ટ્રસ્ટી અને પ્રમુખ
1980 થી – એસોશીયેશન ઓફ એશીયન વીમેનના ટ્રસ્ટી; બીજી અનેક સંસ્થાઓના સ્થાપક અને ટ્રસ્ટી
સતત રઝળપાટ અને દૂરંદેશીના કારણે વિશ્વના 62 દેશોમાં પરિવારના ધંધાકીય રોકાણો છે. હાલ 85 વર્ષની ઉમ્મરે પણ સક્રીય
અનેક અંગત, સંસ્થાકીય અને ધંધાકીય પ્રવૃત્તિઓમાં ગળાડૂબ હોવા છતાં જ્યારે કોઇ ગુજરાતી ફોન્ટ અસ્તિત્વમાં ન હતા ત્યારથી ગુજરાતી ફોન્ટ વિકસાવવા પ્રયત્નશીલ રહી, ‘વિજયા’ ફોન્ટ વિકસાવ્યા અને ગુજરાતી લેક્ષીકોન – શબ્દકોષ , થીસોરસ અને ગુજરાતી જોડણી સુધારકનું( સ્પેલ ચેકર) અનેક મુશ્કેલીઓ છતાં સફળતા પૂર્વક સર્જન કર્યું.
આ સર્જનનું દાન સામે, ગુજરાતની જાહેર જનતા માટે વિના મૂલ્યે સી.ડી. રૂપમાં વિતરણ અને તેની અત્યાધુનિક વેબ સાઇટ; આ સર્જન પ્રતિદીન સમૃધ્ધ થતું રહે તે પ્રકારની વ્યવસ્થા પણ ઊભી કરેલ છે
આ ભગીરથ કાર્યમાં પડેલી મુશ્કેલીઓથી હતાશ થયા કે કંટાળ્યા વગર, તેને પાર પાડ્યું તે જ એક અત્યંત પ્રેરણાદાયી ગાથા છે.
આપે અમારી વેબસાઇટની લિંક અને લોગો આપના બ્લોગમાં પોસ્ટ સ્વરૂપે મૂકેલ છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમારી વિનંતી છે કે આપ લિંક અને લોગો આપના સાઇડબારમાં મૂકશો તો વધુ લોકો ગુજરાતી વેબસાઇટનો ઉપયોગ કરી શકશે જે આપણી ગુજરાતી ભાષા માટે ગૌરવની બાબત છે.
આભાર ! !
ગુજરાતીલેક્સિકોનના રચયિતા શ્રી રતિલાલ ચંદરયાના નેતૃત્વ હેઠળ ગુજરાતીલેક્સિકોન ટીમ ઉમેરાતી જતી નવી નવી ટૅક્નૉલૉજીના ઉપયોગથી ગુજરાતી ભાષાને વધુ સમૃદ્ધ બનાવવા સતત પ્રયત્નશીલ છે. આથી જ ગુજરાતીલેક્સિકોન મોબાઇલ ટૅક્નૉલૉજીના યુગમાં નવીન ટૅક્નૉલૉજી સાથે તાલથી તાલ મેળવીને તેની વિવિધ પાંચ મોબાઇલ એપ્લિકેશન રજૂ કરી છે.
આ એપ્લિકેશન એન્ડ્રોઇડ, એપલ આઇઓએસ અને બ્લેકબેરી ધરાવતા મોટાભાગના સ્માર્ટફોન અને ટેબલેટમાં પણ રમી શકાશે.
ગુજરાતીલેક્સિકોન દ્વારા રજૂ થતી પાંચ ઍપ્લિકેશનની માહિતી નીચે પ્રમાણે છે :
1. GL Dictionary – અંગ્રેજી-ગુજરાતી, ગુજરાતી-અંગ્રેજી, ગુજરાતી-ગુજરાતી એમ ત્રણ પ્રકારના શબ્દકોશો ઉપરાંત આજનો શબ્દ અને આજનો સુવિચારનો સમાવેશ
2. GL Plus – ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો, શબ્દસમૂહ માટે એક શબ્દ, પર્યાયવાચી શબ્દો અને કહેવતોનો સમાવેશ
3. GL Special – અગત્યનાં પૌરાણિક પાત્રો, છંદ વિષયક, પક્ષી વિષયક અને વનસ્પતિ વિષયકનો સમાવેશ
4. GL Games – ગુજરાતી ક્વિક ક્વિઝ અને ક્રોસવર્ડનો સમાવેશ
5. Lokkosh – લોકોના સાથ અને સહયોગથી ચાલતો શબ્દકોશ જેમાં નવા ઉમેરાયેલા શબ્દો, શબ્દમિત્ર બનો અને શબ્દ સૂચવો તથા જૂની મૂડીના શબ્દોનો સમાવેશ
ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટની જેમ જ ગુજરાતીલેક્સિકોન મોબાઇલ ઍપ્લિકેશન કાર્ય કરે છે. ચાલો ત્યારે, મોબાઇલ ઍપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
રતીકાકાના આત્માને પ્રભુ શાંતિ આપે.
ત્રણ કે ચાર મહિના અગાઉ ગુજરાત સમાચારમાં શ્રી કુમારપાળ દેસાઇએ ગુજરાતી લેક્સિકોન અને ખાસ તો રતીકાકાના સંઘર્ષની વાત કરતો એક લેખ લખેલો.
ખબર નંઇ કેમ, પણ એ લેખ અનાયાસ જ ૨થી ૩ વાર વાંચેલો. સંજોગો હોય કે ગમે તે, એ પછી આપ શ્રીની સાથેની ઇ-મુલાકાતથી અને વિચારોના આદાન-પ્રદાન થકી ઇવિદ્યાલયની ગાડીએ વેગ પકડ્યો, ત્યારે ઘણીવાર તમારા લેખની શરુઆતમાં લખેલા એમનાં શબ્દો યાદ આવી જતાં.
જો કે મેં એમના વિશે ગુજરાત સમાચાર થકી વિગતે જાણ્યું હતું.
Pingback: અનુક્રમણિકા … ય - થી - જ્ઞ « ગુજરાતી પ્રતિભા પરિચય
મને જણાવતાં ઘણો આનંદ થાય છે કે, મુરબ્બી રતિભાઇના પોતાના કહેવાથી તેમની ઉપરોક્ત ઊક્તિ અહીં આપી શકાઇ છે.
Good.
મુરબ્બી રતિભાઈની કાર્યદક્ષતાનો પરિચય તેમના જીવનની સિદ્ધિઓ પરથી આવે!
આજે 85 વર્ષની ઉંમરે પણ તેઓ વિવિધ ક્ષેત્રોમાં આટલો રસ લેતા રહે છે તે ગુજરાતી યુવાનો માટે પ્રેરણારૂપ છે. તેમની સરળતા અને નમ્રતાની વાત જ ન થઈ શકે!
ગુજરાતની પ્રજા રતિભાઈ જેવા આપણા મહાનુભાવો પાસેથીઘણું શીખી શકે! … હરીશ દવે અમદાવાદ
Pingback: 24- ઓક્ટોબર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર
Param Pujya Sree, Ratibhai Chanderiya ni Bhashkiy
Pravrutti Thodi Ghani Jan hova mate mane sadbhagi
manu chhun,Emna mate Pushkal- Atut Man Chhe.
શ્રી. રતીલાલ પ્રેમચંદ ચંદરયા
24 ઓક્ટોબર – 1922- નૈરોબી – આફ્રીકા
and my birthday 22nd October 1941…. two days after but 19 years before me….I will never forget his service to Gujarat and Gujarati.
Rajendra
http://www.bpaindia.org
Pingback: રમત – શૂન્ય ચોકડીની : એક અવલોકન « ગદ્યસુર
oh
Wow, Proud to know abt you,Sir!!!
Pingback: અનુક્રમણિકા – ર « ગુજરાતી પ્રતિભા પરિચય
તેમના સન્માન પ્રસંગનો એક સરસ લેખ…
http://webgurjari.in/2013/04/06/aheval/
Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય
આપે અમારી વેબસાઇટની લિંક અને લોગો આપના બ્લોગમાં પોસ્ટ સ્વરૂપે મૂકેલ છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમારી વિનંતી છે કે આપ લિંક અને લોગો આપના સાઇડબારમાં મૂકશો તો વધુ લોકો ગુજરાતી વેબસાઇટનો ઉપયોગ કરી શકશે જે આપણી ગુજરાતી ભાષા માટે ગૌરવની બાબત છે.
આભાર ! !
ગુજરાતીલેક્સિકોનના રચયિતા શ્રી રતિલાલ ચંદરયાના નેતૃત્વ હેઠળ ગુજરાતીલેક્સિકોન ટીમ ઉમેરાતી જતી નવી નવી ટૅક્નૉલૉજીના ઉપયોગથી ગુજરાતી ભાષાને વધુ સમૃદ્ધ બનાવવા સતત પ્રયત્નશીલ છે. આથી જ ગુજરાતીલેક્સિકોન મોબાઇલ ટૅક્નૉલૉજીના યુગમાં નવીન ટૅક્નૉલૉજી સાથે તાલથી તાલ મેળવીને તેની વિવિધ પાંચ મોબાઇલ એપ્લિકેશન રજૂ કરી છે.
આ એપ્લિકેશન એન્ડ્રોઇડ, એપલ આઇઓએસ અને બ્લેકબેરી ધરાવતા મોટાભાગના સ્માર્ટફોન અને ટેબલેટમાં પણ રમી શકાશે.
ગુજરાતીલેક્સિકોન દ્વારા રજૂ થતી પાંચ ઍપ્લિકેશનની માહિતી નીચે પ્રમાણે છે :
1. GL Dictionary – અંગ્રેજી-ગુજરાતી, ગુજરાતી-અંગ્રેજી, ગુજરાતી-ગુજરાતી એમ ત્રણ પ્રકારના શબ્દકોશો ઉપરાંત આજનો શબ્દ અને આજનો સુવિચારનો સમાવેશ
2. GL Plus – ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો, શબ્દસમૂહ માટે એક શબ્દ, પર્યાયવાચી શબ્દો અને કહેવતોનો સમાવેશ
3. GL Special – અગત્યનાં પૌરાણિક પાત્રો, છંદ વિષયક, પક્ષી વિષયક અને વનસ્પતિ વિષયકનો સમાવેશ
4. GL Games – ગુજરાતી ક્વિક ક્વિઝ અને ક્રોસવર્ડનો સમાવેશ
5. Lokkosh – લોકોના સાથ અને સહયોગથી ચાલતો શબ્દકોશ જેમાં નવા ઉમેરાયેલા શબ્દો, શબ્દમિત્ર બનો અને શબ્દ સૂચવો તથા જૂની મૂડીના શબ્દોનો સમાવેશ
ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટની જેમ જ ગુજરાતીલેક્સિકોન મોબાઇલ ઍપ્લિકેશન કાર્ય કરે છે. ચાલો ત્યારે, મોબાઇલ ઍપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
· Android – play.google.com/store/search?q=gujaratilexicon
· Blackberry – appworld.blackberry.com/webstore/search/gujaratilexicon/?
· iPhone – Coming Soon !
આપનાં અમૂલ્ય પ્રતિભાવો અમને info@gujaratilexicon.com ઉપર મોકલાવી શકો છો અથવા ફોનથી 079-4004 9325 ઉપર સંપર્ક કરી શકો છો.
જય જય ગરવી ગુજરાત !
રતીકાકાના આત્માને પ્રભુ શાંતિ આપે.
ત્રણ કે ચાર મહિના અગાઉ ગુજરાત સમાચારમાં શ્રી કુમારપાળ દેસાઇએ ગુજરાતી લેક્સિકોન અને ખાસ તો રતીકાકાના સંઘર્ષની વાત કરતો એક લેખ લખેલો.
ખબર નંઇ કેમ, પણ એ લેખ અનાયાસ જ ૨થી ૩ વાર વાંચેલો. સંજોગો હોય કે ગમે તે, એ પછી આપ શ્રીની સાથેની ઇ-મુલાકાતથી અને વિચારોના આદાન-પ્રદાન થકી ઇવિદ્યાલયની ગાડીએ વેગ પકડ્યો, ત્યારે ઘણીવાર તમારા લેખની શરુઆતમાં લખેલા એમનાં શબ્દો યાદ આવી જતાં.
જો કે મેં એમના વિશે ગુજરાત સમાચાર થકી વિગતે જાણ્યું હતું.
Pingback: ઉદ્યોગપતિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય