
ઘંટના નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય;
ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય;
ન નૈવેદ્ય તારું આ !
પૂજારી પાછો જા !
# રચના
____________________________
જન્મ
સપ્ટેમ્બર 16- 1911 , ઉમરાળા ( ભાવનગર )
અવસાન
જુલાઈ 23 – 1960
કુટુમ્બ
માતા– લહેરી બહેન; પિતા– જેઠાલાલ
અભ્યાસ
અમેરિકામાં એમ. એ. તથા જર્નાલિઝમમાં એમ. એસ.
વ્યવસાય
પત્રકારત્વ
જીવન ઝરમર
ભાવનગર અને ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ ; શાંતિનિકેતન, કલકત્તાથી સ્નાતક ; અઝાદીની લડતમાં સક્રિય ; પછી અમેરિકા ગયા; સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર તથા જર્નાલિઝમનો અભ્યાસ; 1946 – દિલ્હી આવી વ્યવસાયિક પત્રકારત્વમાં જોડાયા.
મુખ્ય રચનાઓ
કવિતા– મોરનાં ઈંડાં, કોડિયાં, વડલો, પુનરપિ, પીળાં પલાશ ; લઘુનવલ – ઈંસાન મિટા દૂંગા અને બીજી વાતો
સન્માન
રણજિતરામ સુવર્ણચંદ્રક
સાભાર
‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન.
Like this:
Like Loading...
Related
We will not have learned poet and writer like Krishnalal Shridharani.
I love his poem,
Gantana nade ….Pujari pacho ja !
એક રચના –
http://tahuko.com/?p=578
I am looking for informantion/bio on poet Shri Jagdish Joshi. Would you have any information about his life and work? Thank you.
શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીની અન્ય સુંદર રચનાઓ માણો…
(1) ભથવારીનુ ગીત
http://amitpisavadiya.wordpress.com/2006/09/17/bhathwari-k-dharani/
(2) વર્ષામંગલ
http://amitpisavadiya.wordpress.com/2006/08/01/varsha_mangal/
અમીઝરણું…
ગાંધીજી વીશે એક સરસ રચના –
http://webmehfil.com/?p=86
સરસ વ્યક્તિચિત્ર વાંચો
http://tusharbhattjournalist.blogspot.com/2009/12/under-rated-man-of-letters.html
તેમના વિશે એક સરસ, અભ્યાસપૂર્ણ લેખ – શ્રી. ઉર્વીશ કોઠારીના બ્લોગ પર –
http://urvishkothari-gujarati.blogspot.com/2011/05/blog-post.html
Pingback: અનુક્રમણિકા – ક | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય