ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

બાલમુકુન્દ દવે, Balmukund Dave


balmu-kund_dave.jpg

“અલ્લક દલ્લક, ઝાંઝર ઝલ્લક,

રઢિયાળો જમનાનો મલ્લક.”

 

 

___

“પીઠી ચોળી લાડકડી !
ચૂંદડી ઓઢી લાડકડી !”

 

રચના  ઃ ૧ ઃ ૨ ઃ ૩ ઃ ૪ ઃ

______________________

જન્મ

માર્ચ 7 –  1916; મસ્તુપુરા (વડોદરા)

અવસાન

ફેબ્રુઆરી 28  – 1993; અમદાવાદ

કુટુમ્બ

 • માતા – નર્મદાબહેન; પિતા – મણિશંકર દવે
 • પત્ની – પ્રથમ જાસુદબહેન, બીજાં ચંદનબહેન

અભ્યાસ

 • પ્રાથમિક– મસ્તુપુરા, કુકરવાડા
 • માધ્યમિક – વડોદરા
 • 1938– મેટ્રિક

વ્યવસાય

 • શરૂઆતમાં સસ્તુ સાહિત્યઘરમાં
 • પછી ‘નવજીવન’માં પ્રૂફરીડર
 • નવજીવનના ‘લોકજીવન’નું સંપાદન;

જીવન ઝરમર

 • કિશોરાવસ્થાથી કાવ્યસર્જન
 • પરંપરા સાથે અનુસંધાન જાળવી રચનાઓ કરતા કવિ
 • ગાંધીમૂલ્યોના સન્નિષ્ઠ તરફદાર
 • પ્રૌઢ સાહિત્યના નિર્માણમાં નોંધપાત્ર ફાળો
 • બાલમુકુન્દ અને વેણીભાઇ ‘સારસ્વત સહોદરો’

મુખ્ય રચનાઓ

 • કાવ્યસંગ્રહો – પરિક્રમા, કુંતલ
 • બાલકાવ્યો – સોનચંપો, અલ્લક દલ્લક, ઝરમરિયાં
 • વ્યક્તિ ચિત્રો – ઘટમાં ગંગા
વધુ વાંચો

12 responses to “બાલમુકુન્દ દવે, Balmukund Dave

 1. Pingback: જૂનું ઘર ખાલી કરતાં –બાલમુકુંદ દવે « ઊર્મિનો સાગર

 2. Pingback: હિના - બાલમુકુન્દ દવે. Balmukund Dave. « અમીઝરણું…

 3. સુરેશ જાની ફેબ્રુવારી 19, 2007 પર 1:50 એ એમ (am)

  તેમનુ એક સુંદર ગીત માણો અહીં…
  http://shivshiva.wordpress.com/2007/02/18/po-yanee-7/

 4. shivshiva ફેબ્રુવારી 19, 2007 પર 1:57 એ એમ (am)

  એમનો પરિચય આજે વાંચ્યો.
  આભાર

 5. Pingback: 7 - માર્ચ - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર

 6. Pingback: જૂનું ઘર ખાલી કરતાં « અભિષેક

 7. Pingback: અનુક્રમણિકા – બ | ગુજરાતી પ્રતિભા પરિચય

 8. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 9. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: