–
–
–
# સંપાદન માતૃ-પ્રદક્ષિણા
_________________________
નામ
દીપકભાઇ ભૂપતરાય મહેતા
જન્મ
26 નવેમ્બર – 1939 ; મુંબાઇ
કુટુંબ
- પિતા – ભૂપતરાય
- પત્ની – વંદના ; પુત્ર – અપૂર્વ
અભ્યાસ
1963 – એમ.એ. ; એમ.એ. માં ગુજરાતીમાં સૌથી વધુ ગુણ મેળવવા માટે મુંબાઇ યુનિ. તરફથી તેમને બ.ક. ઠાકોર સુવર્ણચંદ્રક એનાયત
વ્યવસાય
અધ્યાપન
જીવનઝરમર
- 1963 થી 1974 – મુંબાઇની કે.જે. સોમૈયા કોલેજમાં ગુજરાતીના અધ્યાપક
- 1974- 1976 – પરિચય ટ્રસ્ટમાં સહાયક સંપાદક
- 1976- 1986 – દિલ્હી ખાતે યુ.એસ. લાઇબ્રેરી ઓફ કોંગ્રેસની ઑફિસમાં ગુજરાતી તથા મરાઠી ભાષાસાહિત્ય વિશેષજ્ઞ તરીકે
- ત્યારબાદ મુંબઇમાં અમેરિકન સરકારની માહિતી કચેરીમાં સાંસ્કૃતિક બાબતોના વિશેષજ્ઞ તરીકે
- ‘મુંબઇ સમાચાર’ માં ‘વર્ડનેટ’ તથા ‘બુક- માર્ક’નું સપાંદન લેખન
મૂખ્ય કૃતિઓ
- નવલકથા – કસબ અને કલા,
- સંશોધન – કથાવલોકન, કથાસંદર્ભ, કથાપ્રસંગ( નવલકથાના અભ્યાસ વિશેનાં પુસ્તકો)
- સંપાદન – દીપે અરુણં પ્રભાત, પેન્ડોરાના પટારામાંથી, માતૃ-વંદના ભાગ 1 થી 5, લગ્નકથા, મુનશીનો વૈભવ
- કેટલાંક અનુવાદો
Like this:
Like Loading...
Related
Pingback: 26- નવેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર
Pingback: અનુક્રમણિકા – દ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય