” પીપળાના પર્ણ મર્મરની ભાષા જાણે છે તું?”
–
–
_____________________________
નામ
અનિરુદ્ધ લાલજી બ્રહ્મભટ્ટ
જન્મ
11- નવેમ્બર,1936, પાટણ
અવસાન
31- જુલાઇ, 1981
અભ્યાસ
એમ.એ.
વ્યવસાય
અધ્યાપન
જીવન ઝરમર
મૂખ્ય કૃતિઓ
- વિવેચન – અન્વીક્ષા, ભારતીય સાહિત્યશાસ્ત્રમાં ગુણ અને રીતિની વિચારણા, પૂર્વાપર!
- કવિતા – કિમપિ
- ટૂંકી વાર્તા – અજાણ્યું સ્ટેશન
- રેખાચિત્ર – નામરૂપ +
- નિબંધિકા – ચલ મન, વાટે ઘાટ
- અનુવાદ – એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર
- સંપાદન – ઝવેરચંદ મેઘાણી, રમણભાઇ નીલકંઠ, મણિશંકર ભટ્ટ, એબ્સર્ડ, પતીલનાં ચૂંટેલા કાવ્યો, સુદામા ચરિત્ર, શર્વિલક, કુંવરબાઇનું મામેરું, ગુજરાતી વાર્તાઓ
સન્માન
- ! ગુજરાત રાજ્યનો પુરસ્કાર
- + ગુજ. સાહિત્ય પરિષદનું પારિતોષિક
સાભાર
‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન.
Like this:
Like Loading...
Related
Pingback: 11- નવેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર
Pingback: લયસ્તરો » ચાલો– અનિરુધ્ધ બ્રહ્મભટ્ટ
Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય