ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

કેશવ હર્ષદ ધ્રુવ


keshav_dhruv.jpg

___________________________

ઉપનામ

વનમાળી 

જન્મ

ઓક્ટોબર – 17, 1859; બહિયલ (તા. દહેગામ વડોદરા)

અવસાન

માર્ચ – 13, 1938, અમદાવાદ

કુટુમ્બ

 • માતા – રેવાબાઈ ; પિતા – હર્ષદરાય
 • પત્ની – ચતુરલક્ષ્મી

અભ્યાસ

 • 1876– મેટ્રિક
 • 1882– બી. એ. એલ્ફિન્સ્ટન કોલેજ, મુંબઈ  

વ્યવસાય

 • 1882 – અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજમાં સંસ્કૃત શિક્ષક
 • ભુજ આલ્ફ્રેડ કોલેજમાં હેડ માસ્ટર
 • કચ્છ મહારાજાના કુંવરના શિક્ષક
 • અમદાવાદ ભરૂચ નડિયાદમાં શિક્ષક
 • 1915-1934 ગુજરાત કોલેજમાં પ્રાધ્યાપક
 • જીવન ઝરમર

  • 1907– મુંબાઈની બીજી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
  • સંસ્કૃત સાહિત્યની યાદગાર રચનાઓનો અનુવાદ કરી તેને લોક ભોગ્ય બનાવ્યું

  મુખ્ય રચનાઓ

  • વિવેચન – સાહિત્ય અને વિવેચન , વાગ્- વ્યાપાર, વનવેલી છંદ , મુગ્ધાવબોધ
  • સંશોધન – ભાલણ કૃત કાદંબરી , પંદરમા શતકના પ્રાચીન ગુર્જર કાવ્ય, અનુભવ બિન્દુ
  • અનુવાદ – મેળની મુદ્રા ( મુદ્રા રાક્ષસ) , અમરુશતક, ગીત ગોવિંદ, પરાક્રમની પ્રસાદી ( વિક્રમોર્વશીયમ્ ), સાચું સ્વપ્ન ( સ્વપ્ન વાસવ દત્તા) , મધ્યમ વ્યાયોગ

  સન્માન

  અંગ્રેજ સરકાર તરફથી ‘દીવાન બહાદુર’ નો ખિતાબ  

  સાભાર

  ‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન.

  3 responses to “કેશવ હર્ષદ ધ્રુવ

  1. Pingback: 17- ઓક્ટોબર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર

  2. Pingback: 13 - માર્ચ - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર

  3. Pingback: અનુક્રમણિકા – ક | ગુજરાતી પ્રતિભા પરિચય

  પ્રતિસાદ આપો

  Fill in your details below or click an icon to log in:

  WordPress.com Logo

  You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

  Twitter picture

  You are commenting using your Twitter account. Log Out /  બદલો )

  Facebook photo

  You are commenting using your Facebook account. Log Out /  બદલો )

  Connecting to %s

  %d bloggers like this: