“ભાલચન્દ્ર જટા ગંગ.. ” – રાગ આનંદ ભૈરવ
”માતા કાલિકા, મહાકાલ મહારાની..” – રાગ અડાણા
”લગન તોંસો લાગ રહી મોહન… ” – રાગ બાલકૌંસ
_______________________
નામ
જયમલસિંહજી રણમલસિંહજી વાઘેલા
ઉપનામ
સાણંદના બાપુ, બાપુ સાહેબ
જન્મ
16- ઓક્ટોબર – 1905, સાણંદ
અવસાન
18 – જૂન – 1980 , સાણંદ ; સ્મશાનયાત્રામાં દોઢ લાખ માણસો સામેલ
કુટુમ્બ
- મૂળ કર્ણાટકના સોલંકી વંશના અને પાટણથી સ્થળાંતર કરી સાણંદમાં સ્થાયી થયેલ કુટુમ્બ
- માતા – હીરાબા ; પિતા – રણમલસિંહજી ( તબલા અને પખવાજના માહિર) ; દાદા – ભગવતસિંહજી ( જલ તરંગના સારા વાદક)
- પત્ની – પ્રથમ – ચુડાના રાજ કુંવરી સરદાર કુંવરબા ; તેમના મૃત્યુ બાદ તેમના નાના બહેન દેવકુંવરબા
અભ્યાસ
- પ્રાથમિક , માધ્યમિક – રાજકુમાર કોલેજ રાજકોટ, મેટ્રીક પ્રથમ વર્ગમાં
- બી.એ. ( સંસ્કૃત) , ગુજરાત કોલેજ , અમદાવાદ
- રાજકોટમાં સંગીત શિક્ષક પંડિત લક્ષ્મીશંકરજી પાસે પ્રાથમિક શિક્ષણ
- કંઠ્યસંગીત અને વીણાવાદનના ગુરૂ ગોવિંદપ્રસાદજી
- ઉસ્તાદ મુનવ્વરખાં પાસે વિચિત્ર વીણા વાદન શીખ્યા
વ્યવસાય
સાણંદના રાજવી
જીવન ઝરમર
- સતેજ યાદ શક્તિ, એકપાઠી
- સંગીત ઉપરાત ભારતીય દર્શન, તત્વચિંતન, આયુર્વેદ અને વિશ્વના ધર્મોના અભ્યાસ પર પ્રભુત્વ
- સંસ્કૃતમાં જાહેરમાં અસ્ખલિત વ્યાખ્યાન આપી શકતા
- બધા ધર્મો પ્રત્યે આદર અને સમભાવ
- માતાજીના અઠંગ ભક્ત
- બાળકો બહુ પ્રિય
- પ્રજાવત્સલ રાજવી , ગરીબના ઘેર પ્રસંગ હોય તો પણ અચૂક જતા અને ઉદાર સખાવત કરતા
- સાવ સાદું જીવન, અંગત માસિક ખર્ચ માત્ર 50/- રૂ.
- પાંચ નવા રાગ વિકસાવ્યા – જયવંતી તોડી, જ્ઞાનકલી, જયવંત સારંગ, રાજરાજેશ્વરી અને બાગકૌંસ
- સાણંદ ખાતેનો તેમનો મહેલ ભારત ભરના શાસ્ત્રીય સંગીતના કલાકારો માટે તીર્થસ્થાન
રચના
મેવાતી ઘરાનાની ગાયકીનો પરિચય આપતું પુસ્તક ‘સંગીત સૌરભ’
સાભાર
પ્રો. બી. એમ. મૂળે , ‘કુમાર’ માસિક એપ્રિલ – 2005
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા … ચ - થી - ઝ « ગુજરાતી પ્રતિભા પરિચય
I WAS IN A LINE TO GET THE TICKET,OUT SIDE ON THE PORCH OF SAUNDER’S HALL,CAMBRIDGE. GEETA WAS CALLING ON MY CELLPHONE “DID YOU GET THE TICKET?”PRBHAKER JANI WAS BEHIND ME.
THE CAR STOPED.THE DOOR WAS OPENED.
IT WAS SANGEET MARTAND-RASRAJ .”OUR BELOVED “.PADMAVIBHUSHAN PANDIT JASRAJ.
A MAN WAS WAVEING HIS HAND TO ME CALLING.HE WAS PANDIT JASRAJJI.
I WAS MEETING HIM AFTER 12 YEARS. I DID BREAK THE LINE WENT AND DID PRANAM. HE HOLD MY HANDS AND GREETED ME.
HE WAS THE SAME, KIND AND LOVING AS I TALKED TO HIM IN AHMEDABAD AT SAPTAK…LOVING AND KIND.
I REQUESTED HIM TO SING THE ADANA RAGA.
MATA KALIKA…HE DID SING.
I ENJOYED THIS 1ST TIME IN 1954 IN ATTENDENCE OF MAHARAJA JAYAMALSINGHJI AND THE CONCERT OF TWOBROTHERS, PANDIT MANIRAMJI AND (HIS YOUNGER BROTHER AND SHISHYA )OVER BELOVED JASRAJJI.
SANAND MAHARAJA ‘S LOVE FOR THESE TWO BRITHERS IS KNOWN TO MANY WHO LIVED IN LATE 40’s WITH HIM.
SANAND RAJVI PARIVAR NE KOTI KOTI VANDAN.
BAPU NE JAY MATAJI.
Hu sanand state bhayat chchu, Sanand Maharaja Shree Vajerajsinhji Vaghela no Vanshaj chchu jenpo mane garv chchce ke temni pedhima Maharana Jaymalsinhji(Jayvantsinhji) jeva mahan rajvi thayi gaya.
From:Vaghela Hitendrasinhji Indrajitsinhji
Vill.Vasna(Eyawa),
Tal.Sanand, Dis.Ahmedabad.382170
Note:Mari pacche samagra vaghela vansh no ek tunko itihas chche te jova tatha janva tath mane agad tena mate help karva mane contect karo.9909432199
Mara khyaal pramane Bapu Saheb Nu Mud Nam Jaymalsinh Vaghela Ne Sthane Jayvantsinh Vaghela Chhe.
Me Aa Pahela Sanand Ni Boarding School Na Gate ni Upar Temnu Nam Jayvantsinh Vaghela Vanchel Chhe.
i would not have supposed this had been impressive a few years back however it’s crazy the way in which time switches the manner of how you experience several creative ideas, many thanks regarding the piece of writing it is pleasing to browse anything clever once in a while in lieu of the routine garbage mascarading as blogs on the net, i’m going to take up a couple of hands of zynga poker, take care
Pingback: અનુક્રમણિકા – જ « ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સંગીતકાર/ ગાયક | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: રાજકીય નેતા | ગુજરાતી પ્રતિભા પરિચય
Hu sanand state bayat gam vasna no 6u maharaja jayVatsinhji no vansaj 6u tenu mane garv 6e