1927– કેમ્બ્રીજ યુ.કે.માં મીકેનીકલ એંજિનીયરીંગ ભણવા ગયા
1935 – કેવેન્ડીશ લેબોરેટરીમાંથી પી.એચ.ડી.
નોબલ ઇનામ વિજેતા પોલ ડીરાક સાથે કામ કર્યું હતું, ભૌતિક શાસ્ત્રના માંધાતા જેવા વિજ્ઞાનીઓ ફર્મી, બોર્ હ , ફ્રેન્કના અંગત સંપર્કમાં
વ્યવસાય
જાણીતા અણુ વિજ્ઞાની
ભારત સરકારના અણુશક્તિ ખાતાના સેક્રેટરી
જીવન ઝરમર
1939 – ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ- બેન્ગ્લોર ખાતે સર સી. વી. રામન સાથે કોસ્મીક કિરણોના સંશોધન માટેનું કેન્દ્ર સ્થાપ્યું
1945– જે. આર. ડી ટાટા ની દોરવણી હેઠળ મુંબાઇમાં ટાટા ઇન્સ્ટીટ્યુટ ઓફ ફન્ડામેન્ટલ રીસર્ચ (TIFR) ના ડિરેક્ટર ( હીરોશીમાના અણુ ધડાકાના ચાર જ મહીના બાદ)
1948 – ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ જવાહરલાલ નહેરૂની પ્રેરણા અને મદદથી એટોમીક એનેર્જી કમીશન ઓફ ઇન્ડીયાની સ્થાપના
1954 – ભારત સરકારના એટોમીક એનેર્જી ડીપાર્ટમેન્ટના સેક્રેટરી
1955– જીનીવા ખાતે એટોમિક એનેર્જીના શાંતિમય ઉપયોગો માટેની કોન્ફરંસ ના પ્રેસીડેન્ટ
1966 – માઉન્ટ બ્લાન્ક , આલ્પ્સ પાસે વિમાની હોનારતમાં અવસાન ( આંતરરાષ્ટ્રીય કાવતરું હોવાની દહેશત – 13 જ દિવસ પહેલાં લાલ બહાદુર શાસ્ત્રી પણ ભેદી રીતે તાશ્કંદમાં હૃદયરોગના હુમલાથી અવસાન પામ્યા હતા )
ભારતના અનેક પ્રતિષ્ઠીત અણુ વિજ્ઞાનીઓને તૈયાર કર્યા
સન્માન
તેમના સ્મારક તરીકે એટોમીક એનર્જી એસ્ટાબ્લીશમેન્ટ, ટ્રોમ્બેનું નામ ભાભા એટોમીક રીસર્ચ સેન્ટર રાખવામાં આવ્યું
Pingback: અનુક્રમણિકા … ય - થી - જ્ઞ « ગુજરાતી પ્રતિભા પરિચય
માહીતીપ્રદ લેખ છે. હજી વિસ્તાર થી લખો તો વધારે શારૂ.
Pingback: 30- ઓક્ટોબર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર
Pingback: 24 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર
શ્રી. ઉર્વીશ કોઠારીનો એક સરસ લેખ …
http://urvishkothari-gujarati.blogspot.com/2009/11/blog-post.html
Hats off to you – a true maestro, genius!
maja avi.
Pingback: અનુક્રમણિકા – હ « ગુજરાતી પ્રતિભા પરિચય
superb
Pingback: અનુક્રમણિકા – હ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: કળાકાર કે વિજ્ઞાની? | EVidyalay
Pingback: શ્રી હોમી ભાભા | પ્રયોગઘર
Pingback: વિકલાંગ, વૈજ્ઞાનિક, સોફ્ટવેરનિષ્ણાત | ગુજરાતી પ્રતિભા પરિચય
Khoobaj sundar lekh che
I am very proud of you, Homi ji is great scientist our country