ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ડોલરરાય માંકડ


dolar_mankad.jpg

_____________________________
 નામ 

ડોલરરાય રંગીલદાસ માંકડ

જન્મ 

જાન્યુઆરી – 23, 1902 ; જોડિયા 

અવસાન

ઓગસ્ટ – 29 ;  1970

અભ્યાસ 

એમ.એ.       

વ્યવસાય

  • અધ્યાપન
  •  1966-70 – સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ

જીવન ઝરમર 

પ્રખર વિવેચક, સંશોધક

મુખ્ય રચનાઓ

  • સંશોધન– અલંકારપ્રવેશિકા , The types of Sanskrit Drama , સંસ્કૃત નાટ્યસાહિત્યના વિકાસની રૂપરેખા, Date of Rigved, સાહિત્ય મીમાંસાના બે પ્રશ્નો, ગુજરાતીના કાવ્ય પ્રકારો
  • વિવેચન –  કાવ્યવિવેચન,  નૈવેદ્ય, ગુજરાતીનાં કાવ્યપ્રકારો
  • કાવ્ય– ભગવાનની લીલા
  • અનુવાદ– ભગવદજજુકીયમ(‘નૈવેદ્ય’માં), રુદ્રાધ્યાય, પ્રાચીન ભારતમાં શિક્ષણ ( અલ્તેકરના Education in Ancient India)
  • પ્રકીર્ણ– એકસૂત્રિત શિક્ષણ યોજના, ઋગ્વેદમાં વશિષ્ઠનું દર્શન, ગીતાનો બુદ્ધિયોગ

સન્માન

1946 – રણજિતરામ ચંદ્રક

સાભાર

‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન.

5 responses to “ડોલરરાય માંકડ

  1. Pingback: 23 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર

  2. Hemant જુલાઇ 18, 2010 પર 12:26 એ એમ (am)

    Dolarrai Mankad’s most famous works are his critical edition of the Yuddhakanda of Ramayana (published by GOS, Vadodara), his edition of Yugapurana (an historical text of early years of the Common Era), Puranic Genealogies (also translated into Gujarati as Pauranik Vamshavalio), etc.

  3. Pingback: અનુક્રમણિકા – ટ થી ઢ | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: