ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ડાહ્યાભાઇ દેરાસરી


“ઝબહ કરતી અમોને તું,
હસીને પૂછતી પણ તું,
 જરા દિલબર ! બતાવોને
અહા! તલવાર કેવી છે!”

# રચના

__________________________________

 નામ

ડાહ્યાભાઇ પીતાંબરદાસ દેરાસરી

જન્મ

ઓક્ટોબર –  11, 1857, સુરત

અવસાન

માર્ચ – 14, 1938

અભ્યાસ

 • પ્રાથમિક – સુરત
 • માધ્યમિક – અમદાવાદથી મેટ્રિક
 • પૂના જઈ વિજ્ઞાનનો અભ્યાસ કર્યો
 • ઈંગ્લેંડ જઈ ભૂસ્તર વિદ્યાનો અભ્યાસ કર્યો, સાથે કાયદાનો અભ્યાસ પણ કર્યો

વ્યવસાય

ફોટોગ્રાફી , પત્રકારત્વ , સરકારી નોકરી

જીવન ઝરમર

 • રોયલ જીઓગ્રાફીક સોસાયટીના પ્રથમ ગુજરાતી ફેલો. (FRGS)
 • બાર-એટ-લોની પદવી મેળવી
 • અમદાવાદમાં બેરિસ્ટરની પ્રેક્ટિસ કરી
 • ઘણા પાઠ્યપુસ્તકોના લેખક 
 • ગુજરાત વર્નાકુલર સોસાયટી (ગુજરાત વિદ્યાસભા) ના કારોબારીના સભ્ય

મુખ્ય રચનાઓ

 • ઇતિહાસ – સાઠીના સાહિત્યનું દિગ્દર્શન
 • સંપાદન –  ક્ હાનડદે પ્રબંધ, વસંત રજબ મહોત્સવ સ્મારક ગ્રંથ
 • અનુવાદ –  રણજીતસિંહ
 • કાવ્યો – ચમેલી, બુલબુલ, અમારાં આંસુ, મધુભૃત, હરિધર્મ શતક
 • કોશ – પૌરાણિક કથા કોશ, ભૌગોલિક કોશ
 • પાઠ્યપુસ્તકો – સરળ રસાયણશાસ્ત્ર, સરળ અર્થ શાસ્ત્ર, વિદ્યાર્થીનો મિત્ર, વનસ્પતિ શાસ્ત્ર, ભૂસ્તરવિદ્યા, શહેનશાહ પંચમ જ્યોર્જ  
 • પ્રકીર્ણ – એક દેશીની અરજી

સન્માન

બ્રિટીશ સરકાર તરફથી ‘કૈસરે હિંદ’ નો ખિતાબ

સાભાર

‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન

Advertisements

7 responses to “ડાહ્યાભાઇ દેરાસરી

 1. Pingback: અનુક્રમણિકા - ડ « ગુજરાતી સારસ્વત પરિચય

 2. Pingback: 14 - માર્ચ - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર

 3. Niyati Pandya ડિસેમ્બર 26, 2012 પર 12:12 પી એમ(pm)

  Thank you very much for the piece of my great grand father Dahyabhai Derasari. I am his grandson- Dileep Derasari’s daughter. We called him Mota dadaji. My dadai- Chinubhai D. Derasari, used to tell us so much about mota dadaji.
  Library of Congress also has his works and also British Library. We are very proud of our mota dadaji.

  Respectfully,

  Niyati Pandya

 4. Pingback: અનુક્રમણિકા – ટ થી ઢ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 6. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: