ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

*વનેચંદની સ્મશાન યાત્રા


કયો ગુજરાતી વનેચંદથી અજાણ હશે?
પરંતુ ગુજરાતની પ્રજાને દાયકાઓથી હસતી રાખનાર શ્રી. શાહબુદ્દીન રાઠોડનું અમર પાત્ર વનેચંદ, એ કોઇ કાલ્પનિક  પાત્ર નથી પણ તેમના બાળપણના લંગોટીયા મિત્ર હતા તે ઘણાને ખબર નહીં હોય. ( મને પણ નહોતી ! )
એ શ્રી. વનેચંદ તા. 14મી સપ્ટેમ્બર 2006 ના રોજ ટૂંકી માંદગી બાદ અવસાન પામ્યા છે.

જૈન સમાજના સ્થાનિક અગ્રણી શ્રી. વનેચંદ ગુલાબચંદ દોઢીવાળા, થાનગઢના જાણીતા ઉદ્યોગપતિ હતા અને  અને અનેક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેઓ બહુ જ હસમુખા સ્વભાવ વાળા હતા અને પોતાના પર થતી મજાક માત્ર સહન જ  નહીં , પણ માણી ય શકતા હતા.

વનેચંદના વરઘોડાની મજા માણી ચૂકેલા આપણે સૌ તેમની સ્મશાનયાત્રામાં ભલે ન જોડાયા, પણ તેમના આત્માને પ્રભુ શાંતિ અર્પે તેવી પ્રાર્થના અવશ્ય કરીએ.

6 responses to “*વનેચંદની સ્મશાન યાત્રા

 1. amitpisavadiya ઓક્ટોબર 3, 2006 પર 8:42 એ એમ (am)

  વનેચંદભાઇ , તેમના ગામ થાનગઢ મા વનુકાકા ના નામથી જાણીતા હતા. ઇશ્વર તેમના આત્મા ને શાંતિ અર્પે.

 2. prakash b. oza માર્ચ 6, 2013 પર 1:03 પી એમ(pm)

  એ વનેચંદ તરીકે મશહુર થયેલ નામ આજે કહેવત રૂપે રજુ થાય છે, તેવા વનુકાકાના આત્માને ઇશ્વર શાંતિ આપે તેવી પાર્થના

 3. Pingback: અનુક્રમણિકા – પ્રકીર્ણ | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. P, P, MANKAD જુલાઇ 24, 2013 પર 11:18 પી એમ(pm)

  Aum shanti, shanti, shanti for the legendary ‘Vanechand’.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: