ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

દેશળજી પરમાર


” આજ મારી આંખડીએ અજંપો , 
                     કે ઉગ્યો રાજચંપો;
આજ મારી કીકીએ પાંપણ પંખો
                   કે ખીલ્યો રાજ ચંપો. ”

________________________

નામ

દેશળજી કાનજીભાઈ પરમાર

જન્મ

જાન્યુઆરી – 13, 1894 ; સરદાર ગઢ (સૌરાષ્ટ્ર)

અવસાન

ફેબ્રુઆરી – 12, 1966 ; ગોંડળ

કુટુમ્બ

 • માતા – જીવી બહેન ; પિતા – કાનજીભાઈ
 • પત્ની – પ્રથમ લગ્ન (1910) મણિબહેન ; બીજાં લગ્ન (1914) નાનીબેન

અભ્યાસ

 • માધ્યમિક  – રાજકોટ આલ્ફ્રેડ હાઈસ્કૂલ
 • બી. એ. – ભાવનગર 

વ્યવસાય

શિક્ષણ, લેખન તથા અન્ય નોકરી.

જીવન ઝરમર

 • ગોંડલમાં શિક્ષક
 • અમદાવાદ વનિતા વિશ્રામમાં શિક્ષક
 • ‘કુમાર’ માં લેખન પ્રવૃત્તિ
 • આધ્યાત્મિક વૃત્તિ પ્રબળ થતાં વિવિધ સ્થળોએ ફરતા રહ્યા
 • ગીત, સોનેટ, મુક્તકોમાં મુખ્ય પ્રદાન

મુખ્ય રચનાઓ

કાવ્ય – ગૌરીનાં ગીતો, ગલગોટા, ટહુકા, ઉત્તરાવન, ઉત્તરાયણ – પ્રતિનિધિ કાવ્યોનો સંગ્રહ

4 responses to “દેશળજી પરમાર

 1. Pingback: 12 - ફેબ્રુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર

 2. Pingback: 13 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર

 3. Pingback: અનુક્રમણિકા – દ | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: