ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ઉશનસ્, Ushanash


# ushanas.jpg“ વળાવી બા આવી, નિજ સકળ સંતાન ક્રમશઃ,
ગૃહવ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે.”

#“રાણાજી, મૈં તો કીસન કર્યો શણગાર,
ઓ રાણાજી, મોરો સાંવરિયો સિંગાર,

# રચના – 1      :      રચના -2

રચના – 3      :      રચના – 4_

  રચના – 5

______________________

નામ

નટવરલાલ કુબેરભાઇ પંડ્યા

ઉપનામ

ઉશનસ

જન્મ

28-9-1920 , સાવલી – વડોદરા

અવસાન

06-11-2011

અભ્યાસ

 •  એમ.એ.

વ્યવસાય

 • વલસાડ આર્ટ્સ કોલેજમાં આચાર્ય

જીવન ઝરમર

 • વિપુલ અને વિવિધ કવિતાઓ
 • બ.ક.ઠા. પછી ઘણાં સોનેટ આપ્યાં છે.

સન્માન 

 • 1972 – રણજિતરામ સુવર્ણચંદ્રક
 • 1963-67 –  નર્મદ સુવર્ણચંદ્રક *
 • સાહિત્ય અકાદમી, દિલ્હીનો એવોર્ડ @
 • શ્રી અરવિંદચંદ્રક +

મુખ્ય રચનાઓ

 • કવિતા – પ્રસૂન, તૃણનો ગ્રહ * , અશ્વત્થ @, વ્યાકુળ વૈષ્ણવ +,  ભારતદર્શન,  , રૂપના લય, આરોહ અવરોહ
 • વિવેચનો – બે અધ્યયનો, રૂપ અને રસ, મૂલ્યાંકનો
 • પ્રવાસ – પશ્ચિમી દેશોનો પ્રવાસ
 • જીવનચરિત્ર – સદ્ માતાનો ખાંચો

સાભાર

‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન

વધુ વાંચો

12 responses to “ઉશનસ્, Ushanash

 1. Pingback: કિતાબોમાં -ઉશનસ્ « કવિલોક / Kavilok

 2. Pingback: વળાવી બા આવી -ઉશનસ્ « કવિલોક / Kavilok

 3. Pingback: એ જિંદગી - નટવરલાલ પંડ્યા ‘ઉશનસ્’ (28-09-1920) « અમીઝરણું…

 4. Pingback: “મુમતાજમાં ભળી જતો લહું શાહજહાઁને !” « NET-ગુર્જરી

 5. we required photos which had shouted at the ceramany of kavi natavarlal pandya's award જાન્યુઆરી 14, 2009 પર 3:24 એ એમ (am)

  dear sir
  i am B.Ed student , for my project i need the photos of kavi natvarlal Pandya’s award function ceramonies.

  shankar vaghat
  mob.9824531826

 6. kandarp trivedi જાન્યુઆરી 13, 2010 પર 8:12 એ એમ (am)

  one of the best poet of gujarat.sunderam one’s sais that,’vyakul vaisnav'(anthology of bhakti poetry) is a GITANJALI of gujarat.

 7. Pingback: શ્રદ્ધાંજલિ – ઉશનસ (નટવરલાલ કુબેરદાસ પંડ્યા) – મોરપીંછ

 8. Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય

 9. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 10. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 11. Pingback: સાહિત્યકાર – પ્રવાસ વર્ણનકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: