ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

સયાજીરાવ ગાયકવાડ


sayajirao_gayakwad.JPG

# જીવન ઝાંખી

# વધુ વાંચન

______________________ 

નામ  

મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) 

જન્મ

માર્ચ 17 – 1863; મનમાડ પાસે (મહારાષ્ટ્ર)

અવસાન

ફેબ્રુઆરી 6 – 1939; વડોદરા

કુટુમ્બ

 • પિતા – કાશીરાવ ગાયકવાડ
 • પત્ની – મહારાણી ચિમનાબાઈ

અભ્યાસ

વિવિધ વિષયોની રાજવંશી ટ્રેઈનિંગ

વ્યવસાય

મહારાજા (વડોદરા રાજ્ય)                             

જીવન ઝરમર

 • 1875 – વડોદરા રાજયના રાજકુમાર તરીકે દત્તક લેવાયા
 • 1881 – વડોદરા રાજ્યની ગાદી સંભાળી
 • 1880 – પ્રથમ લગ્ન તાંજોરના લક્ષ્મીબાઈ સાથે (લગ્ન પછી મહારાણી ચિમનાબાઈ)
 • 1882 – બીજા લગ્ન દેવાસના ગજરાબાઈ (લગ્ન પછી મહારાણી ચિમનાબાઈ સાથે)
 • 1879 – વડોદરા કોલેજનો પાયો નખાયો, સયાજીબાગ ખુલ્લો મૂકાયો
 • 1880-1890 – વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસની રચના
 • 1885 – આજવા સરોવર યોજનાનો પ્રારંભ
 • 1906 – વડોદરા રાજ્યમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત
 • વડોદરા રાજ્યમાં ગામે ગામે પુસ્તકાલયોની સ્થાપના
 • 1911 – દિલ્હી દરબારમાં બ્રિટીશ રાજાની સામે ઝૂકવાની ના પાડીને સરકારની ખોફગી વહોરી લીધી 
 • 1912 – ગુજરાતી સાહિત્યપરિષદના વડોદરા અધિવેશનને સંબોધન
 • ભારતમાં અંગ્રેજી શાસનના ગાળામાં શ્રેષ્ઠ રાજ્યકર્તાઓમાં અગ્રસ્થાને
 • પ્રજાપ્રેમી રાજા, વડોદરા રાજ્યના તથા પ્રજાના કલ્યાણ માટે વિકાસયોજનાઓ ઘડી
 • સંસ્કૃતિ-કલા- શિક્ષણને ઉત્તેજન આપી વડોદરાને ‘સંસ્કારનગરી’ તરીકે પ્રતિષ્ઠા અપાવી
 • અનેક નામાંકિત વ્યક્તિઓને આશ્રય અને ઉત્તેજન આપ્યુ

                                  sayajirao_gayakwad_stamp_1.jpg

સન્માન

 • બ્રિટીશ સરકારે ખાસ ઇલ્કાબ ફરજંદે -ખાસ-એ-દૌલત-એ ઇંગ્લીશીયા  આપ્યો હતો  
 • તેમના માનમાં ભારત સરકારે ટિકીટ બહાર પાડી છે.
 • ઘણી જાહેર સંસ્થાઓ અને રસ્તાઓના નામ તેમના નામ પરથી
Advertisements

15 responses to “સયાજીરાવ ગાયકવાડ

 1. Pingback: અનુક્રમણિકા … ચ - થી - ઝ « ગુજરાતી પ્રતિભા પરિચય

 2. Pingback: અનુક્રમણિકા … ય - થી - જ્ઞ « ગુજરાતી પ્રતિભા પરિચય

 3. C.N. Patel, Philadelphia--USA. ઓક્ટોબર 15, 2006 પર 5:15 પી એમ(pm)

  Shrimant Sayajirao Gaiekvad vise vanchyu.a

 4. C.N. Patel, Philadelphia--USA. ઓક્ટોબર 15, 2006 પર 5:19 પી એમ(pm)

  Shrimant Sayajirao Gaiekvad vise vanchyu. BARODA NA MAHAN RAJVI NE VANDAN……..

 5. Pingback: 6 - ફેબ્રુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર

 6. Pingback: 17 - માર્ચ - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર

 7. Pingback: 6 - ફેબ્રુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર

 8. prof.p.b.desai જાન્યુઆરી 12, 2009 પર 9:49 પી એમ(pm)

  It was very satisfying to find vital data on HH Sir Sayajirao III organized in ordered manner.

 9. Amit Patel ફેબ્રુવારી 2, 2009 પર 9:45 એ એમ (am)

  1880 – પ્રથમ લગ્ન તાંજોરના લક્ષ્મીબાઈ સાથે (લગ્ન પછી મહારાણી ચિમનાબાઈ)
  1882 – બીજા લગ્ન દેવાસના ગજરાબાઈ (લગ્ન પછી મહારાણી ચિમનાબાઈ સાથે)

  I am not sure but something may be wrong with above two common name.
  લક્ષ્મીબાઈ – મહારાણી ચિમનાબાઈ
  ગજરાબાઈ – મહારાણી ચિમનાબાઈ

 10. wishandvote જૂન 20, 2009 પર 6:14 એ એમ (am)

  Hi,

  Thanks for sharing about this “Great Personality-Sir Gayakvad”.

  Junagah Information

  -Dr. Parimal & Family..

 11. Pingback: અનુક્રમણિકા – સ « ગુજરાતી પ્રતિભા પરિચય

 12. Pingback: અનુક્રમણિકા – શ, સ | ગુજરાતી પ્રતિભા પરિચય

 13. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 14. Pingback: રાજકીય નેતા | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: