ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ભાલણ


# “ નાવિક વળતો બોલિયો , સાંભળો મારા સ્વામ.
સાથ સહુ કો નાવે બેસો, નહીં બેસાડું રામ,” _______________________

જીવન કાળ    –    15 મી સદી ઉત્તરાર્ધ

જીવન ઝરમર

  • આખ્યાનકાર, પદ કવિ અને અનુવાદક
  • આખ્યાનને કડવાબધ્ધ રૂપે રજુ કરનાર પ્રથમ કવિ

મુખ્ય રચનાઓ

  • નળાખ્યાન,  જાલંધર આખ્યાન, વિ. દસેક જેટલાં આખ્યાનો
  • રામ બાલ ચરિત, દશમ સ્કંધ વિ. ભક્તિપદો
  • બાણભટ્ટ રચિત સંસ્કૃત ગદ્યકૃતિ ‘કાદંબરી’નો રસાવહ અનુવાદ

5 responses to “ભાલણ

  1. Pingback: નાકર, Nakar « ગુજરાતી પ્રતિભા પરિચય

  2. Pingback: અનુક્રમણિકા – ભ | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: