ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

રાજે


“ આજની ઘડી રળિયામણી જી રે,

હાંરે મ્હારા વ્હાલાજી આવ્યાની વધામણી જી રે. ”

#    રચના 

________________________________

જીવનકાળ  

18મી સદી પૂર્વાર્ધ

જીવન ઝરમર

 • મુસ્લિમ કવિ
 • મોટાભાગની કવિતા કૃષ્ણ ભક્તિ અને પ્રેમલક્ષણા ભક્તિના રંગે રંગાયેલી
 • દોઢસો જેટલાં પદો – થાળ, આરતી, ગરબી
 • પ્લવંગમ છંદ તેમની વિશેષતા

મૂખ્ય રચનાઓ

 • જ્ઞાન વૈરાગ્ય લક્ષી ‘જ્ઞાનચુસરા’ અને ‘બારમાસા’

5 responses to “રાજે

 1. Pingback: આજની ઘડી રે રળિયામણી - રાજે « કવિલોક / Kavilok

 2. Dilip Patel ઓક્ટોબર 12, 2006 પર 4:23 એ એમ (am)

  રાજે રચિત અન્ય લોક્પ્રિય ભજન/ગીત

  આશ તમારી રે

  મોહનજી તમો મોરલા, હું વારી રે; કાંઈ અમો ઢળકતી ઢેલ,

  આશ તમારી રે.

  જ્યાં જ્યાં ટહુકા તમે કરો, હું વારી રે; ત્યાં અમો માંડીએ કાન,

  આશ તમારી રે.

  મોરપીંછ અમો માવજી, હું વારી રે; વહાલા વન વન વેર્યાં કાંથ,

  આશ તમારી રે.

  પૂઠે પલાયાં આવીએ, હું વારી રે; તમો નાઠા ન ફરો નાથ,

  આશ તમારી રે.

  મોરલીએ મનડાં હર્યાં, હું વારી રે; વિસાર્યો ઘર-વહેવાર,

  આશ તમારી રે.

  સંગ સદા લગી રાખજો, હું વારી રે; રાજેના રસિયા નાથ,

  આશ તમારી રે.

  રાજે

 3. Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: