ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

પ્રહલાદ પારેખ , Prahlad Parekh


prahalad_parekh.jpg“ વર્ષોની બંધ બારીને આજ જ્યારે ઉઘાડતો,
‘આવ’, ‘આવ’, દિશાઓથી સૂર એ કર્ણ આવતો.
—-
ઊંચે જોયું, – ગગનપટમાં વાદળી એક જાતી:
સામ્રાજ્ઞીશી મૃદુલ ડગલે માર્ગ એ કાપતી’તી:
વાતો કે’તી ઘડીક વીજની, મેઘ કેરા ધનુની,
યાત્રા કેરી વિજન વનની, પર્વતોની, રણોની.”

# રચના – 1 : રચના – 2 : રચના – 3

શતાબ્દિ પ્રવેશ પર એક સરસ લેખ ( સાભાર – શ્રી.ભરત પંડ્યા,  અતુલ જાની – ભાવનગર )

__________________________________

નામ

પ્રહલાદ જેઠાલાલ પારેખ

જન્મ

12 ઓક્ટોબર – 1912 ; ભાવનગર

અવસાન

2 જાન્યુઆરી – 1962 ; મુંબાઇ

અભ્યાસ

 • પ્રાથમિક – ભાવનગર
 • માધ્યમિક – દક્ષિણામૂર્તિ વિદ્યાભવન
 • ઉચ્ચ – શાંતિનિકેતન-

વ્યવસાય

 • આજીવન શિક્ષક

જીવન ઝરમર

 • નાનાભાઇ ભટ્ટ અને હરભાઇ ત્રિવેદીની ઊંડી અસર
 • શાંતિનિકેતનના વાતાવરણનો ચિત્ત પર મોટો પ્રભાવ
 • સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લઇ કારાવાસ પણ વેઠેલો
 • નિર્મળ, મધુર અને સૌંદર્યનિષ્ઠ કવિતાના કવિ

મુખ્ય રચનાઓ

 • કવિતા – બારી બહાર, સરવાણી
 • બાળકાવ્યો – તનમનિયાં
 • કથા – ગુલાબ અને શિવલી
 • દીર્ઘવાર્તાઓ અને અનુવાદો

7 responses to “પ્રહલાદ પારેખ , Prahlad Parekh

 1. Pingback: 12- ઓક્ટોબર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર

 2. Bharat Pandya ઓક્ટોબર 20, 2006 પર 12:34 એ એમ (am)

  Gandhiji ni hethak jyaare vastavvadi kavitao lakhati hati tyaare a
  mrudu bhashi ane komaL mijajana kavie Saunadarya
  lakshi kavita lakhi.E samayma Gandhiji na prabhav niche na avavu e khub kathin ane durlabh vastu hati.
  Varsha kavyo adbhut lakhya chhe.”kyan thi aa sarvaNi anand taNi avi de ur ne chhalkavi ” – Banavati fulone kavya sunder chhe koi gujaratima raju kare tevi apeksha chhe.

 3. Pingback: 2 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર

 4. nayana chauhan જાન્યુઆરી 5, 2012 પર 10:29 એ એમ (am)

  aapnu sahitya, khas karine varsoni bandh bari ne aaj jyare ughadtu, bahu j sundar lagyu. jane nirjan van, parvato ane rano ni yatra ma kyak thi karun sur aavto hoy evu kharekar mehsus thayu.

 5. Pingback: અનુક્રમણિકા – પ , ફ | ગુજરાતી પ્રતિભા પરિચય

 6. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 7. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: