ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

નગીનદાસ પારેખ


nagindas_parekh.jpg“ કોઇ ભાવ, વિચાર કે વસ્તુ ભાષા દ્વારા લખીને બીજાને પહોંચાડવાની કળા તે લેખન. એમાં બે વસ્તુ સમાઇ જાય છે: એક તો જે કહેવાનું છે તે, અને બીજી તે કહેનારી ભાષા.
      કોઇ પણ વસ્તુ આપણે બીજાને કહેવાનો પ્રયત્ન કરીએ તે પહેલાં મનમાં સ્પષ્ટ ખ્યાલ હોવો જોઇએ. તો જ આપણે તે સામા માણસને બરાબર કહી શકીએ….
      પોતાને શું કહેવું છે તેની જ માણસને ખબર નથી હોતી. ”

___________________________________

નામ

નગીનદાસ નારણદાસ પારેખ

ઉપનામ

મોટાભાઇ, ગ્રંથકીટ , जनार्दन

જન્મ

ઑગષ્ટ 20, 1903 – વલસાડ

અભ્યાસ

 • ભાષાવિશારદ – ગુજરાત વિદ્યાપીઠ

વ્યવસાય

 • અધ્યાપન – ગુજરાત વિદ્યાપીઠ
 • સંપાદન –  નવજીવન પ્રકાશન

જીવન ઝરમર

 • પ્રખર ગાંધીવાદી

મુખ્ય રચનાઓ

 • વિવેચન: કવિકથા, અભિનવનો રસવિચાર અને બીજા લેખો, રવીન્દ્રનાથ અને વિશ્વમાનવવાદ, ક્રોચનો કલાવિચાર, વીક્ષા અને નિરીક્ષા, રવીન્દ્રનાથનો સાહિત્યવારસો
 • અનુવાદ:
  •  પરિણીતા, પલ્લીસમાજ, ચંદ્રનાથ- શરદચંદ્ર
  •  વિસર્જન, પૂજારિણી, ડાકઘર, સ્વદેશીસમાજ, ઘરે બાહિરે,ચતુરંગ અને બે બહેનો , નૌકાડૂબી, ગીતાંજલિ અને બીજા કાવ્યો –  રવીન્દ્રનાથ
  • સત્તાવન-  સુંદરલાલજી
  • કલ્કી –રાધાકૃષ્ણન
  • વિશ્વપરિચય,  કાવ્યવિચાર, ક્રોચેનું ઇસ્થેટિક અને બીજા લેખો – સુરેન્દ્રનાથ દાસગુપ્તા
  • રસગંગાધરની ભૂમિકા(નગીનદાસ નારણદાસ પારેખ), રસગંગાધર ખંડ 32  –  રા.બ. આઠવલે
  • તીર્થ સલીલ – દિલીપકુમાર રોય
  • રસ અને ધ્વનિ,ઉપેન્દ્રની આત્મકથા ; નિ:સંતાન, ચુંબન અને બીજી વાર્તા
  • આનંદવર્ધનનો ધ્વનિવિચાર, કુંતકનો વક્રોકિતવિચાર, મમ્મટનો કાવ્યવિચાર
 • સંપાદન: કાવ્યપરિચય ( રા.વિ.પાઠક સાથે), સાબરમતી, નાનાલાલનાં કાવ્યો, કુદરતનો આનંદ
 • પ્રકીર્ણ: ખાદીનું વ્યાપક અર્થશાસ્ત્ર ( અન્ય સાથે), સિલોનમાં બે વર્ષ

સન્માન

 • સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર ‘અભિનવનો રસવિચાર’ માટે
 • ટાગોર રિસર્ચ સોસાયટી દ્વારા ‘રવીન્દ્રતત્વાચાર્ય’ની પદવી

સાભાર

3 responses to “નગીનદાસ પારેખ

 1. Pingback: અનુક્રમણિકા - ન « ગુજરાતી સારસ્વત પરિચય

 2. Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય

 3. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: