–
” થંભો ના , હે ચરણ. ચલો !”
– “એક ડોસી ડોસાને હજુ વ્હાલ કરે છે.”
– “વૃક્ષ, વૃક્ષની ડાળ , ડાળ ને ફૂલ, ફૂલનાં નર્તન”
# નામ લખી દઉં
# અમે એવાં છઇએ
# તમે વાતો કરો તો થોડું સારું લાગે
# એવો એનો ફ્લેટ
# અછાંદસ રચના
# ઇમેજ પબ્લીકેશન્સ
# રચનાઓ – 1 : રચનાઓ -2 : ગીત સાંભળો
# સુરેશ દલાલના અવાજમાં રચનાઓ
# બે સરસ શ્રદ્ધાંજલિ – ‘લયસ્તરો’ પર ; ‘વિનોદ વિહાર પર’
–——————————————–
નામ
જન્મ
- 11- ઓક્ટોબર 1932 ; થાણા – મુંબાઇ

અવસાન

શ્રી. ભગવતીકુમાર શર્માએ ગુજરાત મિત્રમાં આપેલી શ્રદ્ધાંજલિ( ક્લિક કરવાથી મોટું ચિત્ર જોઈ શકશો.)
અભ્યાસ
વ્યવસાય\

જીવન ઝરમર
- 1956 – 1964 મુંબાઇની કે.સી. કોલેજમાં ગુજરાતી ના પ્રાધ્યાપક
- 1964 – 1973 મુંબાઇની કે.જે. સૌમૈયા કોલેજમાં અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ
- 1973 – 1981 એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને પ્રોફેસર
- 1981 – પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડીઝ અને રિસર્ચના ડિરેક્ટર
- 1986 – યુનિ. ગ્રાન્ટ્સ કમીશનના સભ્ય
- વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના થોડો સમય માટે વાઇસ ચાન્સેલર
- 1967થી – ‘કવિતા’ દ્વિમાસિક ના તંત્રી
- 1987 – 1991 – ગુજરાત સાહિત્ય અકાદમી ના ઉપાધ્યક્ષ
- 1988 – કેન્દ્રીય સાહિત્ય અકાદમીના એક્ઝિક્યુટિવ બોર્ડમાં
- છેલ્લા કેટલાંક સમયથી ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ. ના મેનેજિંગ – ડિરેક્ટર
- કવિ સમ્મેલનના બહુ કુશળ સંચાલક
- ‘ચિત્રલેખા’ માં પહેલા પાને તેમનો લઘુ વિચાર લેખ બહુ જ લોકપ્રિય થયો છે.
બીજા ઘણા બધા વિડિયો – અહીં …
કૃતિઓ
- કવિતા – એકાન્ત, તારીખનું ઘર, અસ્તિત્વ, નામ લખી દઉં, સિમ્ફનિ, હસ્તાક્ષર, રોમાંચ, સાતત્ય, પિરામિડ, રિયાઝ, વિસંગતિ, કાવ્યકોડિયાં, સ્કાયસ્ક્રેપર, કાવ્યકણિકા, ઘરઝુરાપો, ઘટના, એક અનામી નદી, કોઇ રસ્તાની ધારે ધારે, કાવ્યસૃષ્ટિ, પવનના અશ્વ, યાદ આવે છે.
- બાળકાવ્યો – ઇટ્ટાકિટ્ટા, ધીંગામસ્તી, ચલકચલાણું, ભિલ્લુ, ટિંગાટોળી, પગની હોડી હાથ હલેસાં, થુઇ થપ્પા, છાકમછલ્લો, બિન્દાસ, ઢિસુમ ઢિસુમ, પિપરમીન્ટના પહાડ પર, એક હાથે ચપટી, બખડજંતર, હાથીભાઇ દાંતવાળા
- બાળવાર્તા – કીડી અને વાંદો અને બીજી વાતો, મમ્મી મારી વાતો
- બાળ કિશોર સાહિત્ય – આપણી નદીઓ, જોઉં વિચારું ગાઉં છું.
- નવલિકા – પીનકુશન
- નિબંધો – મારી બારીએથી, ચહેરાઓના વનમાં, સાવ એકલો દરિયો, મારો આસપાસનો રસ્તો, પગલાંથી પંથ એક ફૂટ્યો, સમી સાંજના સામિયાણામાં, ભૂરા આકાશની આશા, મોજાઓને ચીંધવા સહેલા નથી, અમને તડકો આપો, સુરેશદલાલના શ્રેષ્ઠ નિબંધો, ઝલક નવનીત વિ.
- વિવેચન – અપેક્ષા, નરસિંહ મહેતા, ચાર કવિ, કવિ ખબરદાર, પ્રક્રિયા, ખલિલ જિબ્રાન, સમાગમ, હરમાન હેસ, ઇમ્પ્રેશન, વોલ્ટ વ્હિટમાન
- અનુવાદ – માટીની મમતા, કેશવસુત, ચાંદનીની લૂ, સૌંદર્યમીમાંસા
- મરાઠી કવિતા– પુ.શિ. રેગે અને મંગેશ પાડગાંવકર
- પ્રકીર્ણ – એન્થની એન્ડ ક્લીઓપ્રેટ્રા
- મુલાકાત – મોરારી બાપુના સાનિધ્યમાં, સંતસમાગમ
- સંપાદન – લ્હેરખી, નજરું લાગી, ઉપહાર, કવિનો શબ્દ, તપોવન, મીરાબાંઇ, સમિધ, કેટલીક વાર્તાઓ- સુન્દરમ્, ગુલછડી, વીથિકા, સમન્વય, સહવાસ, કેટલીક વાર્તાઓ- જયંત ખત્રી, હયાતી, વગડાનો શ્વાસ, કાવ્ય કોડિયાં, ગંગાજળથી વોડકા સુધી ( અમૃતા પ્રીતમના કાવ્યો ), કાવ્ય ઝલક, ગદ્યઝલક, કવિતા, ગુજરાતી કાવ્ય સમૃધ્ધિ , કાવ્ય પરિચય
સન્માન
- 1983 – રણજિતરામ સુવર્ણચંદ્રક
સાભાર
- આપણા પ્રતિનિધિ સારસ્વતો, રમેશ શુક્લ : પ્રવિણ પ્રકાશન
- પરિચય પુસ્તિકા – પરિચય ટ્રસ્ટ
Like this:
Like Loading...
Related
Pingback: 11- ઓક્ટોબર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર
Pingback: અનુક્રમણિકા - સ « ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: તો જાણું ! - સુરેશ દલાલ. Suresh Dalal. « અમીઝરણું…
Pingback: ફાગણ… કેસૂડાં… હોળીનાં રંગો… « સહિયારું સર્જન
to search gujarat and gujarati language suresh dalal is
the person
beloved of all DOSHA AND DOSHI
radha geet for vashasnav
My wishes for yr birthday, Sureshbhai.
” Sureshbhai is a mordern live library of Gujarati Kawita”
Pingback: દિનેશ શાહ, Dinesh Shah « ગુજરાતી સારસ્વત પરિચય
Pingback: (77) મૂર્ધન્ય સાહિત્યકાર અને કવિ ડો.સુરેશ દલાલને હાર્દિક શ્રધાંજલી « વિનોદ વિહાર
Pingback: અનુક્રમણિકા – શ, સ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય