ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

યશવંત પંડ્યા


yashwant_pandya.jpg– 

_________________________________

નામ

યશવંત સવાઇલાલ પંડ્યા

ઉપનામ

હું, યશ, જગજીવન, શિવશંકર પાઠક, રાહુ, સાક્ષર, જય વિજય

જન્મ

ફેબ્રુઆરી –  28, 1905 ; પચ્છેગામ (જિ. ભાવનગર)

અવસાન

નવેમ્બર –  14, 1955

અભ્યાસ

એમ. એ.

વ્યવસાય

વીમા કંપનીમાં અધીક્ષક

જીવન ઝરમર

 • ગુજરાતી નાટ્ય સાહિત્યમાં નવો પ્રવાહ શરુ કરનારાઓમાં અગ્રગણ્ય  
 • ગુજરાતીમાં પ્રથમ એકાંકી ‘ઝાંઝવાં’ ના લેખક

મુખ્ય રચનાઓ

 • નાટકો –  પડદા પાછળ, મદનમંદિર, અ.સૌ. કુમારી, રસજીવન, શરતના ઘોડા
 • બાળનાટકો –  ત્રિવેણી, ઘર-દીવડી, યશવંત પંડ્યાનાં બાળનાટકો
 • પ્રકીર્ણ –  ઉપાસના( કાવ્યો, નાટકો, લેખો)

સન્માન

 કુમારચંદ્રક

સાભાર

‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન

6 responses to “યશવંત પંડ્યા

 1. Bharat Pandya ઓક્ટોબર 20, 2006 પર 12:45 એ એમ (am)

  Yashvant Pandya wrote first one act play *jhanjhva* of Guj. literature.
  Children’s play written before some 75 years are still popular and are regularly staged.His understandin of psychology of children was amazing.

 2. Pingback: 14- નવેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર

 3. Pingback: અનુક્રમણિકા - ય « ગુજરાતી સારસ્વત પરિચય

 4. Pingback: અનુક્રમણિકા – ય | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: