ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ચંદ્રકાન્ત બક્ષી , Chandrakant Bakshi


chnadrakant_bakshi-340” મહાજાતિ ગુજરાતી”

” ગુજરાતમાં ગેરકાનૂની રીતે પીવાતા શરાબને એક હોજમાં ભરવામાં આવે તો એમાં ગાંધીનગરનું આખું સચિવાલય ડૂબી જાય !”

“મારી સાથે દુશ્મની કરવા લાલાયિત પુરુષોની કમી નથી, વિશેષત: ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વમાં. પણ દુશ્મન બનવાનું માન હું મગતરાઓને આપતો નથી. દુશ્મનીને હું દોસ્તી જેટલી જ ઊંચી પીઠિકા પર મૂકું છું. મારા દુશ્મન બનવા માટે બૌદ્ધિક કક્ષા મારા જેટલી હોય એ અનિવાર્ય શરત છે. મને પ્રેમ કરો કે નફરત કરો, જે કંઈપણ કરો પણ દિલ ફાડીને કરો ! મારા માટે દોસ્તી અને દુશ્મની મહત્વનાં નથી. મારા માટે મહત્વના શબ્દો છે : દિલ ફાડીને !”

“ખરાબ આદતોને નાની ઉંમરથી શરૂ કરવી જોઈએ કે જેથી મધ્યવયમાં છોડી શકાય !”

પ્રથમ વાર્તા   કુમાર – 1951     :  એક રચના

ચન્દ્રકાન્ત બક્ષી – દીકરીની નજરે

એક શ્રધ્ધાંજલિ        :     એક મુલાકાત

ટુંક પરિચય – 1 –      :     – 2 –   ઃ   એક સરસ લેખ

# બક્ષી વાંચનયાત્રા ( નીરવના બ્લોગ પર )

# એક આખો બ્લોગ ‘બાકાયદા બક્ષી’ [નીચેની ચિત્ર પર ‘ક્લિક’ કરી ત્યાં પહોચી જાઓ .]

bakshi

______________________________
નામ

ચંન્દ્રકાન્ત કેશવલાલ બક્ષી

જન્મ

20- ઓગસ્ટ , 1932  ; પાલનપુર

અવસાન

25- માર્ચ, 2006 ; અમદાવાદ

કુટુમ્બ

પત્ની – બકુલા ; પુત્રી – રીવા

અભ્યાસ

એમ.એ., એલ.એલ.બી.

વ્યવસાય

વેપાર, અધ્યાપન, પત્રકાર

        chandrakant_bakshi_2.jpg   – યુવાન વયે

ch_baxi

જીવન ઝરમર

  • આધુનિક ગુજરાતી ગદ્ય સાહિત્યના બેતાજ બાદશાહ
  • 19 વર્ષની નાની ઉમ્મરે કોઇ જાતની ઓળખાણ વગર અને કલકત્તામાં રહ્યા છતાં, ‘કુમાર’ જેવા લબ્ધ પ્રતિષ્ઠીત માસિકમાં  પ્રથમ વાર્તા છપાઇ ( ઉપર દર્શાવેલી લીન્ક પર વાંચો)
  • સાહિત્ય પરિષદનો ઇલ્કાબ ન સ્વીકારનાર વિરલ વ્યક્તિ
  • મુંબાઇ યુનિ. માં વર્ષો સુધી ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના અધ્યાપક
  • સેન્ટ ઝેવીયર્સ કોલેજ, મુંબાઇના આચાર્ય
  • થોડાક સમય માટે મુંબાઇના શેરીફ
  • ‘પેરેલીસીસ’ નો 19 ભાષાઓમાં અનુવાદ થયેલો છે.
  • દેશ- વિદેશમાં ખૂબ વંચાતા, અનેક દૈનિક અને માસિકોમાં બહુ જ લોકપ્રિય, કટાર લેખક
  • મરણોત્તર પણ તેમનાં લખાણો હજુ છપાતાં રહે છે.

                                  c_baxi.jpg

કૃતિઓ         –  185 થી વધુ

  • નવલકથા –  પડઘા ડૂબી ગયા, રોમા, એકલતાના કિનારા, આકાર,
    એક અને એક, જાતકકથા, હનીમૂન, અયનવૃત, અતીતવન, ઝિન્દાની,  લગ્નની આગલી રાત્રે, સુરખાબ, આકાશે કહ્યું, રીફ મરીના, યાત્રાનો અંત, દિશાતરંગ, બાકી રાત, હથેળી પર બાદબાકી , હું  કોનારક શાહ, વંશ, લીલી નસોમાં પાનખર, પ્રિય નીકી, પેરેલિસિસ
  • નવલિકા –  પ્યાર, એક સાંજની મુલાકાત, મીરાં, મશાલ, બક્ષીની વાર્તાઓ, પશ્વિમ, આજની સોનિયેત વાર્તાઓ
  • નાટક – જયુથિકા, પરાજય
  • આત્મકથા –  બક્ષીનામા ( ત્રણ ભાગ )
  • ઇતિહાસ – અનુસંધાન, આભંગ, તવારીખ, પિકનિક, વાતાયન, સ્પીડબ્રેકર,ક્લોઝ અપ
  • નિબંધ – ચંદ્રકાન્ત બક્ષીના શ્રેષ્ઠ નિબંધો
  • જ્ઞાન વિજ્ઞાન – જ્ઞાન વિજ્ઞાન, શિક્ષણ, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, રાજકારણ, સમાજ, ગુજરાતી ભાષા અને સાહિત્ય, સ્ત્રી,  રમતગમત, પત્રકારત્વ અને માધ્યમો,  વિવિધા, દેશ વિદેશ, આનંદ રમૂજ

સાભાર

આપણા પ્રતિનિધિ સારસ્વતો, રમેશ શુક્લ : પ્રવીણ પ્રકાશન.

17 responses to “ચંદ્રકાન્ત બક્ષી , Chandrakant Bakshi

  1. Pingback: અનુક્રમણિકા - ચ « ગુજરાતી સારસ્વત પરિચય

  2. Pingback: શ્રદ્ધાંજલી: ચંદ્રકાન્ત બક્ષી « તડાફડી … … … -અનિમેષ અંતાણી

  3. Pingback: ફોર એસ વી -પ્રભાતનાં પુષ્પો » Blog Archive » સમાચાર - ગુજરાતી સારસ્વત પરિચય

  4. Pingback: શ્રદ્ધાંજલી: ચંદ્રકાન્ત બક્ષી at funNgyan

  5. rajniagravat માર્ચ 28, 2009 પર 12:32 એ એમ (am)

    લિન્ક આપવા બદલ આભાર, જો કે ઘણા સમય પહેલા, બ્લોગ પર ન હતો ત્યારે બક્ષી કોમ્યુ પર મુકાયેલ આ લિન્ક પર આવ્યો હતો.

  6. maulika મે 6, 2009 પર 6:15 એ એમ (am)

    really Baxiji vishe vanchi ne hriday bharai gayu, hu pan Baxi sivay kai j vanchati nathi.Salute to baxi with great proud.

  7. DEVANG જાન્યુઆરી 31, 2012 પર 5:59 એ એમ (am)

    BAXI VAGAR NI SAVAAR PADATI NATHI….. ENAA BOOKS NO AFINI THAI GAYO 6U…. !

  8. R.K.PATEL નવેમ્બર 20, 2012 પર 3:07 પી એમ(pm)

    R.K.PATEL MANUND.

    OH YES HE WAS USING SWORD TO WRITE RATHER THAN PEN.

  9. Pingback: અનુક્રમણિકા – ચ , છ | ગુજરાતી પ્રતિભા પરિચય

  10. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  11. Pingback: શબ્દોનુંસર્જન

  12. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

  13. Pingback: બક્ષી સાહેબ વગરનો એક દાયકો – FunNgyan.com

  14. Pingback: ( 982 )જિંદગી શોખથી જીવવું,શાનથી મરવું …બક્ષી સદાબહાર…. ચંદ્રકાંત બક્ષી | વિનોદ વિહાર

  15. Pingback: અનુક્રમણિકા – ચ , છ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: