ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

દુર્ગારામ મહેતાજી


‘ઓપિનિયન’માં એક સરસ લેખ ‘૫. રામમોહનનો વારસ : દુર્ગારામ’

નામ

દુર્ગારામ મંછારામ  દવે

જન્મ

25 – ડીસેમ્બર , 1809 ; સુરત

અવસાન

1876

અભ્યાસ

મુંબઈમાં પ્રાથમિક અભ્યાસ

વ્યવસાય

શિક્ષણ

જીવન ઝરમર

  • નર્મદથી પણ અગાઉની પેઢીના સારસ્વત
  • 1826 – સુરતમાં ગુજરાતી નિશાળ શરૂ કરી.
  • 1844 –  મિત્રો સાથે ‘માનવધર્મ સભા’ની સ્થાપના

મુખ્ય રચનાઓ

ગુજરાતી ભાષાની પ્રથમ રોજનીશી પ્રકારની રોજિંદી નોંધ. જો કે ઘણી ખરી નોંધ આગમાં નાશ પામી.

7 responses to “દુર્ગારામ મહેતાજી

  1. Pingback: દુર્ગારામ મહેતાજી « મધુસંચય

  2. Pingback: 25 - ડીસેમ્બર - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર

  3. Pingback: નર્મદ, Narmad « Vinay Rakholiya

  4. Pingback: નર્મદ, Narmad « ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Pingback: અનુક્રમણિકા – દ | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  7. Pingback: Sayaji Samachar Baroda's First Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News - Daily Gujarati News નર્મદ-’યા હોમ’ કરીને પડો, ફતેહ છે આગે…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: