ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

રણજિતરામ મહેતા


“ રણજિતરામ માણસ નહોતા – એક ભાવના હતા.
ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતાના એ અવતાર હતા.
એમની નજર આગળ નવીન ગુજરાત સ્વપ્નું નહોતું,
પણ એક જીવંત વ્યક્તિ હતી.”
–કનૈયાલાલ મુનશી

# તેમણે લખેલો એક લેખ ‘ઓપિનિયન’ પર 

# તેમના જીવન વિશે એક લેખ વાંચો –

ranjitram_article.jpg

_______________________

નામ

રણજિતરામ વાવાભાઇ મહેતા

જન્મ

ઑક્ટોબર 25, 1881 – સૂરત

અવસાન

જૂન 4, 1917

અભ્યાસ

 • બી. એ.

વ્યવસાય

 • સંશોધન, સાહિત્યસેવા

જીવન ઝરમર

 • ‘ગુજરાત સાહિત્ય સભા’ ના સ્થાપકોમાંના એક
 • ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના સ્થાપકોમાં અગ્રણી

મુખ્ય રચનાઓ

 • રણજિતકૃતિ સંગ્રહ(1921)
 • નિબંધ: રણજિતરામના નિબંધો(1923)
 • સંશોધન: લોકગીત(1922)
 • રણજિતરામ ગદ્યસંચય ભા.1,2 (1982, ઉપરનાં ત્રણે અપ્રાપ્ય પુસ્તકો તથા શેષ અપ્રગટ લખાણોનો સંચય)

સન્માન

તેમની યાદમાં ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ સુવર્ણચન્દ્રક અપાય છે.

સાભાર

‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન

3 responses to “રણજિતરામ મહેતા

 1. Pingback: 25 - ઓક્ટોબર - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર

 2. Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય

 3. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: