ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ગુણવંત શાહ, Gunavant Shah


gunvant_shah_1.jpg” કેટલાક માણસો સુક્કા ઘાસ જેવા હોય છે. તેઓ ભારામાં બંધાઇ શકે છે, ભેંસનો આહાર બની શકે છે અને ઝટ ઝટ બળી શકે છે, પરંતું ભીંજાઇ નથી શકતા. ગમાણમાં પડેલા સુક્કા ઘાસને ભારે નિરાંત હોય છે; ભેજ વગરના હોવાની નિરાંત . ધ્રુવ પ્રદેશના બરફને નિરાંત હોય છે, નહીં વહેવાની નિરાંત.”

#  ” ઝાકળમાં આખું આકાશ, આકાશ આખું તુટી પડ્યું .
દરિયાની ભુરી ખારાશ, આંસું એક ખૂટી પડ્યું ! ”

# જીવનઝાંખી

# રચના

________________________________

જન્મ

માર્ચ 12, 1937; રાંદેર (જિ. સુરત)

કુટુમ્બ

  • માતા – પ્રેમીબેન ; પિતા – ભૂષણલાલ
  • પત્ની – અવંતિકા ; સંતાનો – મનીષા, અમીષા, વિવેક

અભ્યાસ

બી. એસસી., એમ. એડ, પીએચ. ડી – સુરત, વડોદરા

વ્યવસાય

  • 1961-72 – લેક્ચરર , રીડર – મ.સ. યુનિ. વડોદરા
  • 1967-68 – મીશીગન યુનિ. વિઝીટીંગ પ્રોફેસર
  • 1972-73 –   પ્રોફેસર – ટેક્નીકલ ટીચર્સ ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ, મદ્રાસ
  • 1973-74 – એસ. એન.ડી.ટી.   યુનિ. મુંબાઇમાં શિક્ષણ વિષયના  પ્રોફેસર
  • 1984-85   બાંગલાદેશમાં એશીયન ડેવલપમેન્ટ બેંકના કન્સલ્ટન્ટ

gunvant_shah.jpg  – યુવાન વયે

# શ્રી. સુધીર રાવળ સાથે ઈન્ટરવ્યુ ‘ ગોષ્ટિ’ માટે ( માહિતી માટે શ્રી. વિનોદ પટેલનો આભાર )

જીવન ઝરમર

  • એજ્યુકેશન ટેક્નોલોજીના ભારતીય એસોસીયેશનના પ્રેસિડેન્ટ
  • દક્ષિણ ગુજરાત યુનિ. ના શિક્ષણ ખાતાના વડા
  • અધ્યાપનનું ક્ષેત્ર છોડી લેખન અને ચિંતન
  • ‘ગાંધી નવી પેઢીની નજરે’ નું ઘણી ભાષાઓમાં ભાષાંતર થયું છે.
  • આધુનિક નિબંધકારોમાં સૌથી વધારે વંચાતા લેખક
  • અનેક  આંતર રાષ્ટ્રીય સંગઠનોમાં ભારત સરકારનું પ્રતિનિધિત્વ
  • પ્રખર વક્તા ; દેશ વિદેશમાં વ્યાખ્યાનો આપ્યા છે અને આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં ભાગ લીધો છે.

મુખ્ય રચનાઓ

  • નિબંધ સંગ્રહો – કાર્ડિયોગ્રામ, રણ તો લીલાંછમ, વગડાને તરસ ટહુકાની, ઢાઇ અક્ષર પ્રેમકા, રજકણ સૂરજ થવાને શમણે, કૃષ્ણનું જીવનસંગીત, અસ્તિત્વનો ઉત્સવ, સંભવામિ ક્ષણે ક્ષણે,
  • આત્મકથા – બિલ્લો બિલ્લો ટચ,
  • કાવ્ય – વિસ્મયનું પરોઢ
  • શિક્ષણ – શિક્ષણ દર્શન, શૈક્ષણિક મનોવિજ્ઞાન
  • ચરિત્ર –  ગાંધી નવી પેઢીની નજરે, સ્રદાર એટલે સરદાર, કરૂણામૂર્તિ બુધ્ધ, મહામાનવ મહાવીર શક્યતાના શિલ્પી- શ્રી, અરવિંદ
  • સુવાક્યો – ટેલીગ્રામ, ટેલેક્ષ,  ફેક્ષ
  • પ્રવાસકથા– કોલંબસના હિંદુસ્તાનમાં
  • અંગ્રેજી – Gandhi for the new generation, The Peerless Sardar, Footprints on the horizon, University goes to masses
  • मराठी – श्रीकृष्णाचें जीवनसंगीत , अस्तित्वाचा उत्सव : इशावास्यम्
  • हिन्दी – कहीं दूर जब दिन ढले, महामानव महावीर
  • તેમના વિશેનું પુસ્તક – ગુણવંત શાહ વિશેષ – સુરેશ દલાલ

સન્માન

  • રણજિતરામ ચંદ્રક
  • ગુજરાત સાહિત્ય અકાદમીના પાંચ એવોર્ડ
  • ગુજરાતી સાહિત્ય પરિષદના ચાર એવોર્ડ
  • ‘પદ્મશ્રી’- ભારત સરકાર – ૨૦૧૬
  • સાહિત્ય રત્ન- ગુજરાતી સાહિત્ય અકાદમી – ૨૦૧૬

50 responses to “ગુણવંત શાહ, Gunavant Shah

  1. Dilip Patel નવેમ્બર 2, 2006 પર 6:26 એ એમ (am)

    રોચક અને કાવ્યમય શૈલીથી લલિત નિબંધના સાહિત્યસ્વરૂપને નવીન પરિમાણ આપનારા અને ગૂર્જર ઘરોમાં ઠેરઠેર વંચાતા એવા પૂજ્ય ગુણવંતભાઈ શાહ વિશે વિશેષ માહિતી જાણી આનંદ અનુભવ્યો. આભાર. એમના વિરાટને હિંડોળે પુસ્તકમાંના ચૂંટેલા અવતરણો માણો કવિલોક http://pateldr.wordpress.com/ બ્લોગ પર.

  2. Pingback: અનુક્રમણિકા - ગ « ગુજરાતી સારસ્વત પરિચય

  3. Suresh Jani માર્ચ 14, 2007 પર 9:35 એ એમ (am)

    ગુણવંત શાહ વિશે બીજી એક વેબ સાઇટ …….

    http://gunvantshah.blogspot.com/2006/11/gunnus-mother.html

  4. Pingback: શ્રી. ગુણવંત શાહની કલમે… « ગદ્યસુર

  5. મગજના ડોક્ટર માર્ચ 9, 2008 પર 2:09 એ એમ (am)

    “SHATAM JIVI SHARAD”.
    MANY MORE YEARS TO KEEP GIVING TO GUJARATI READERS AND THE WORLD.
    RAJENDRA AND TRIVEDI PARIVAR

  6. RameshPatel નવેમ્બર 19, 2008 પર 2:16 પી એમ(pm)

    શ્રી ગુણવંતભાઈ શાહ

    અભ્યાસપૂર્ણ ચીંતન અને મનનથી વહેતી શબ્દ ધારા ,વાચકોને જકડી રાખી,કઈંક નવું સર્જન ભેટ ધરી,સમાજમાં ચેતના પ્રગટાવી જાય છે.

    ગુજરાતી સાહીત્ય જગતમાં જગમગતા તારલાઓની ભાત ભરી યાદગાર રીતે શણગારી રહ્યા છે. અભિનંદન્

    રમેશ પટેલ(આકાશદીપ)

    • mahesh gandhi માર્ચ 18, 2013 પર 11:19 એ એમ (am)

      Recently I came across an article of GS on diebets written in 2008 Jan Kalyan. It was more related to reality and revealed a good deal about our mindset and written in Surati style.However present day articles are more on philosophy and full of thoughts of other Indian or foreign writers.we love original gs whose writings touch us and goes one step forward to be mirror of our lifestyle.

  7. L N BAVDA ડિસેમ્બર 15, 2008 પર 7:18 એ એમ (am)

    mr. shah is a wise man, who spoken in presence of murari bapoo.his lenth of words is wide like ocean.he has immence knowledge of indian culture.

  8. સુરેશ જાની જાન્યુઆરી 18, 2009 પર 5:37 એ એમ (am)

    એમનાં લેખોનો અંગ્રેજીમાં અનુવાદ વાંચો –
    http://gunvantshah.wordpress.com/

  9. Prakash Vekaria ફેબ્રુવારી 18, 2009 પર 11:45 પી એમ(pm)

    Dear Sir,
    I am a teacher teaching English to the students of a small college located in a small village called Munpur(Taluka: Kadana, Panchmahals). I would like to say that I and my family regularly read your articles. Last Sunday, in Divya Bhasker, i read your article on the burning issue of the medium of instruction through English. You have rightly argued that the mothertongue is like our mother. we cannot afford to leave this precious treasure as we even do not dream to give up our mother. i motivate my students to strengthen their mothertongue. English is essential, though. it opens up the ‘window of knowledge’. as far as the ‘sense of language’ is concerned, it is quite necessary that we stick to our ‘origianl mother’! Thanks very much for guiding us all the community of the teachers through your valuable articles. i,on behalf of all the teachers, pray to the lord to give you the same passion to go on writing. Thank you again, Sir. I salute you.

  10. ASHWEEN PARIKH જૂન 22, 2009 પર 6:25 એ એમ (am)

    India has produced hundreds of great thinkers, tradition breakers and writers like Gunvantbhai. Countless preachers and saints, leaders like Gandhi and Patel, dreamers like Nehru and 33 crore Kuldevtas to add to the list. The greatest of teachings and the preachings of Lord Krishna seems to be of no use…! Gunvantbhai, how can we pray Lord Rama, who categorically done injustice to the woman as a whole? Raj-dharm? what raj-dharm? Supporting a wrongful practice of an illiterate worker? King has to be a reformist, defender of the truth and true values. Sometimes I feel we are one of the biggest hypocrates building palaces on baseless grounds…! I have started doubting our very culture. Do we really belong to that great civilization believed to be the one with the infinite wisdom and knowledge with total freedom…!Look, how narrowly confined have we become! Women,seniors and children are second citizens..! Are we going back to the medival age? Seems we are in a great turmoil. Do you think there is any way out?

  11. Suresh Jani જૂન 22, 2009 પર 7:32 એ એમ (am)

    Hello Ashwin bhai
    As the editor of this blog, I need your email ID to respond.

  12. vipul joshi જુલાઇ 7, 2009 પર 8:29 એ એમ (am)

    dear sir i read your coloum daily. in your artical in ‘DIVYABHASHKAR’ on sunday u every time talk about ‘SECULARISAM’ do you think it how can i read your artical. aap hamesha muslim laghumati ni j tarfen karo chho. aamari lagni ni tamne koi kimat khari? tamne jan hovi joie ke tamara aavu lakhvathi koi ni lagni dubhi chhe. aa badha ek j dal na pankhi chhe atlu yaad rakho to pan ghanu chhe. biju to shu lakhu pan pleaz stop your nonsens it is my humbal request to u. jab bhi koi kand hota hai hamare dil ko traklif pahuchati hai,lekin aap to secularisam ka janda gad ke khade ho jahe ho.lekin aap ko kaise pata ki ek comon man k dil par kya gujarti hogi jab vo aap ka aartical padhta hai. dunia me kitni bate hai,is desh me aur bhi kitni samsyaye he us par likho mr. hamari lagni ko bhadkane ki koshish mat karo. aap ko lagta hoga ki me koun hu? me wednsday ka stupid comon man hu. ok. so plz reaply me on vipuljoshi@rocketmail.com bhagvan aapko sadbuddhi de.

  13. Divyesh N. Pandya સપ્ટેમ્બર 15, 2009 પર 10:33 એ એમ (am)

    sir, I just want to say that You are really great humanbeaing and yours writting in each field is very extra ordinary, very deeply meaningful and great.

  14. siddharth j tripathi ઓક્ટોબર 23, 2009 પર 9:38 એ એમ (am)

    Shri Gunvant Shah mate lakhava to kain suzatu nathi,kem ke kaya nibandh ne saro kahevo ne kaya ne vadhu saro ,darek lekh ma vachak na man ma ek sunder vichar bij nu nirupan thay chhe ane vachak ne ahesas suddha nathi thato maja to tyare ave chhe jyare vachak no rudhigat khyal ( concept )badalai jay chhe ane vachak ne eni khabar pan nathi padati.
    have be liti mara Priy Suresh Jani saheb vishe Elect. Eng. varsho sudhi A bad ni janata ne avirat vijali aapati sanstha ma mukhya hodda par rahine pan nivrutti ma Guj. Sahitya ni seva badal saksahat dandvat pranam.
    siddharth

  15. Khimanand Ram માર્ચ 29, 2010 પર 1:32 પી એમ(pm)

    મને ગંભીરતા પુર્વક વાંચતો કરવાનો સંપુર્ણ યશ હુ ગુણવંતશાહ (ભાઈ) ને આપુ છુ… એમના મોટાભાગ ના પુસ્તકો મે ખરીદી ને વાંચ્યા (અને બીજા ને વંચાવ્યા) છે. સર્જક ની કલમ જ્યારે એમના વિચારો ને વફાદાર રહી ને કાગળ ને પ્રેમ કરે ત્યારે ક્યારેય ન મળેલા મારા જેવા દુ…ર બેઠેલા વાંચકો સ્વયમ ને ખબર પણ ન પડે એમ વાચકમાથી ચાહક અને ચાહકમાથી ભાવકમા પરિવર્તન પામતા રહે છે

  16. PRAKASH VEKARIA એપ્રિલ 4, 2010 પર 2:54 પી એમ(pm)

    recently, i have read “Gandhi Navi Pedhini Najare”. this book just clutched me like anything. I also advised many of my young students in the college and also my friends to read adn think about this book. Gandhi is for every generation, I think. Thanks for such a deliberate wrtng.

  17. Niranjan Nanavaty જાન્યુઆરી 23, 2011 પર 12:28 પી એમ(pm)

    Dear Gunvantbhai,
    I have started getting Dainik bhasker recently and was pleasantly surprised to see yor pc. Your views on secularism are good and your attempt to reform hindus through your articles is quite appreciated. You will evoke understandably strong reactions
    Political environment is so vitiated by so called secularists that I am afraid that yours is a call in wilderness.

    I am an apoltcal person. In my experience of 71 years I found People at individuals in general are truly secular. But some people are prone to get provoked by certain elements. most of the time these provocations pass off but each such incident poisons psychic state of society. I do not have to give you examples but by way of illustration I will give two.
    Azaruddin enjoyed popular acclaim as a great cricketer and rightly reached to lead India. Neither he nor any body else remembered that he is a muslim but when when disgraced his stance was that he has been singled out for being muslinm.
    Recently, BJP wants to hoist tricolor in Lal chawk. It is clear that BJP is raising the banner for gaining political mileage. Yasin Mlik has publicly opposed this move. Chief minister of J & k and Prime minister of India have criticized BJP and appealed to desist from hoisting the flag. But has anybody questioned or even have a word of criticism for Yasin Malik. On the top of it Dr Singh describes the hoisting of flag at Lal chawk as divisive.
    I personally did not like BJP’s move and thought it is another ayodhya yatra. But after reading the one sided political reactions of congress and particualarly Dr Singh, I wonder if I need to revise my view.
    Congress party has systematically exploited secularism for political gains whenever they could and BJP is following the same route. A terrorist activity by anybody is a terrorist activity. This argument is used only when a muslim is involved. Asimanand and their elk desrve the same treatment as their likes from other religions or other areas like Maoists.
    You will remeber “tamas” I have seen such instigation before my eyes in Hyderabad where I lived for 25 years.
    New chief of Deoband wants to chart a new course but he will not be allowed. Secular people refuse to see the presnt cordiality of community relationship in Gujarat. They keep harping on Gujarat riots and Modi’s so called culpability. How many “seculars” have endorsed deoband chief?
    The unfortunate fact is more fundamentalism is criticised more people turn towards it. Modi’s criticism wins him more fans.

  18. FALGUN NATVARLAL SUTARIYA સપ્ટેમ્બર 18, 2011 પર 12:46 પી એમ(pm)

    DEAR GUNVANT SHAH SIR,
    I BLESS TO GOD FOR YOUR HEALTH AND YOUR RECOVERY OF YOUR ENJOYPLASTI HEART OPERATION.

  19. Darshan Rana સપ્ટેમ્બર 29, 2011 પર 7:27 એ એમ (am)

    Respected Sir,
    I like your book ‘Ekantna Aakashma’,which I recently read.Now,I am reading your book ‘Nirkhane Gaganma’.I like your thoughts and writing.
    -Darshan Rana

  20. mili kamlesh sodha માર્ચ 1, 2012 પર 3:40 એ એમ (am)

    Respected Sir,
    Aaj Apki ki “EKANT NA AKASH MA” Book Hath main aa gayi “SUGRI MY GIRLFREIND” Padh kar hi main aapko likhne baith gayi aapki har book ko puri imandari se padhna chahti hu
    I am big fan of yours Sir

  21. mahesh gandhi માર્ચ 10, 2013 પર 8:27 એ એમ (am)

    i would like to communicate with gs.pl help for his email address

  22. Pingback: અનુક્રમણિકા – ગ , ઘ | ગુજરાતી પ્રતિભા પરિચય

  23. avinash n kulkarni જૂન 9, 2013 પર 6:24 એ એમ (am)

    In reference to divya bhaskar sunday edition dt,9.06.13 I like this artical very much,you are ginious sir,for frist paregraph of this artical i selute you thousand times, reference to this artical i want to share with you my own experience.

  24. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  25. barot alpesh a નવેમ્બર 17, 2013 પર 4:20 એ એમ (am)

    gujarat ni bekari veshe kai upchar karo,

  26. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  27. Pingback: સાહિત્યકાર – પ્રવાસ વર્ણનકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

  28. Gaurang Dilipbhai OZa. માર્ચ 4, 2014 પર 1:48 એ એમ (am)

    Respected Sri Gunvantbhai,
    Always read your words in Divya Basker (Sunday Purti) & in Chitralekha. We, family always go-through your views on subject of your selection.
    Very clean clear thoughts and transparency on any thought, depth in your thinking and how anyone can go up to the route, is always a good learning opportunity you are providing.
    Above is my way to see Sri Gunvantbhai and this is just like example of people who have observe the elephant from their side and sight. Definitely it is incomplete to see him, observe him, know him and finally, understand the gigantic personality.
    Our pray to GOD, you long live and write long, long time. You are doing big task with your pen.
    Pl. continue ……………..,
    Warm Regards,
    Thanks,
    Gaurang Dilipbhai Oza.

  29. S G Pathan નવેમ્બર 9, 2014 પર 4:29 એ એમ (am)

    Sir, aap ni aa ni column ma lakhyu che k koi musalman islamni maryadao vishe lakhi shakyo hot? Matlab kai khabar na padi.

  30. Jitendra Joshi નવેમ્બર 30, 2014 પર 7:37 એ એમ (am)

    Respected Gunvantbhai Saheb, I respect you as scholar.I read your article in Divyabhasker today(30.11..2014) about Nehru..as usual a good article.However I believe that knowingly/unknowingly we follow the story of the Elephant and 4 blind persons.We view/evaluate anything/anybody with our own vision which differs from person to person.Anyways coming to the point …Linking of joining Head of Ganeshji and Birth of Karna with plastic surgery and genetic science respectively by PM is considered as Unfortunate in your article..I, like many, view birth of Kauravas as Tissue Culture,Birth of Pandavas as artificial insemination and/or technique similar to that ultimately trying to rationalizing/connecting to the present day science..Similarly Astrology is also a science and believers in it should not be considered as backward totally…Our fore fathers were definitely not fools…only thing we lack proper study and interpretations. I appreciate the use of word.”Unfortunate” which any congressmen would have used..”Condemn”
    Sir, You are known for your well studied articles…You may dwell on such points in details if felt necessary …With Kind Regards

  31. Bharat Bochiya ડિસેમ્બર 28, 2014 પર 1:35 એ એમ (am)

    Dear Sir , samprat sthitima savela sarjela sundar sarjan sathe sarjakne salam.
    28,December “Divyabhaskar” -2014 na Ravipurti na lekh ‘Sekyular Sanepatathi Bacho ane
    Ni vat Mano.’ na sandarbhama.

  32. Pingback: ( 664 ) પૂજ્ય રવિશંકર મહારાજ સાથે પદયાત્રા અને વિચારયાત્રા ……ડૉ. ગુણવંત શાહ | વિનોદ વિહાર

  33. Pingback: ( 910 ) સ્વામી આનંદ કહે છે: માયા તો કિરતારની કારભારણ છે ….પદ્મશ્રી ગુણવંત શાહ | વિનોદ વિહાર

  34. b. v. patel નવેમ્બર 28, 2016 પર 8:51 એ એમ (am)

    Sit ,
    Mara prashn na samadhan mate mate mate apno mob. No ni jarurr 6e.

  35. Pingback: મરો ત્યાં સુધી જીવો ….. પદ્મશ્રી ગુણવંત શાહ | વિનોદ વિહાર

  36. Pingback: 1136- ”મરો ત્યાં સુધી જીવો” …. લેખક …પદ્મશ્રી ગુણવંત શાહ | વિનોદ વિહાર

  37. Pingback: 1167- કોલમ્બસના હીન્દુસ્તાનમાં …. ડો.ગુણવંત શાહ | વિનોદ વિહાર

  38. RAJESH DESAI જૂન 19, 2018 પર 1:15 એ એમ (am)

    very good information about Honorable Gunvant Shah

  39. Pingback: 1322 – સીનીયરનું સ્વરાજ – ડો.ગુણવંત શાહ / ગરવું ઘડપણ -ઈ-બુક | વિનોદ વિહાર

  40. amulvyas મે 3, 2020 પર 11:04 એ એમ (am)

    I am big fan of your good self, Sir
    I am always read article ” Vicharo na Vrundavan ” In Divya Bhaskar Sunday edition.

  41. બાબુભાઇ સી. સખિયા લોધીકા જી. રાજકોટ જુલાઇ 25, 2020 પર 6:26 એ એમ (am)

    ગુણવંત શાહ અંગેની કોઇ વેબસાઈટ માં તેમનું પત્રવ્યવહાર નું સરનામું નથી

  42. Dr. Kishan T. Bambhaniya જુલાઇ 12, 2023 પર 10:35 એ એમ (am)

    Dr. Kishan T. Bambhaniya
    Assi. teacher
    Mo. 9974124732
    Date. 12/07/2023

    નમસ્તે

    હું ગુજરાત સરકારની ગીર સોમનાથ જિલ્લા ના ઊના તાલુકાની નાંદરખ પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8 માં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું.
    હાલમાં ગુજરાત સરકાર દ્વારા ધોરણ 6 નું પાઠ્યપુસ્તક નો અભ્યાસક્રમ બદલવામાં આવ્યો છે. જેમાં એવું લાગી રહ્યું છે કે જાણે ગુજરાતી સાહિત્ય મરી રહ્યું હોય. અત્યાર સુધીના પુસ્તકોમાં મોટા ભાગના ગુજરાતી સાહિત્ય જેવા કે લોકગીત, સોનેટ, ઊર્મિગીત, ભક્તિ ગીત, ખંડ કાવ્યો, નવલકથા ખંડ, નવલિકા,હાસ્ય નિબંધ, લોક કથા, ટૂંકી વાર્તાઓ વગેરે જેવા અદ્ભુત ગુજરાતી સાહિત્ય નો બાળકોને રસ પાન કરાવવામાં આવતું હતું. જ્યારે અત્યારે જે ધોરણ 6 નું પાઠ્યપુસ્તક જોઈને લાગી રહ્યું છે કે જાણે ગુજરાતી સાહિત્ય મરી રહ્યું છે કે કોઈ મારી રહ્યું છે જેની કોઈ ને ખબર પડતી નથી. બાળકો ને જે સાહિત્ય ભણવામાં રુચિ હતી તે હાલના પુસ્તકમાંથી કાઢી નાખવામાં આવ્યું છે. બાળકો ને જે લોકગીત ગાવામાં અને સાંભળવા મજા આવતી હતી એ ખૂબ સરપ્રદ હતી. પાઠ્ય પુસ્તક બદલવામાં ગુજરાત ના બે લાખ શિક્ષકોનો અભિપ્રાય લેવો જોઈએ. પણ આવું ક્યારેય પણ થતું નથી. ગઈ કાલે અમારે રિસર્ચ પેપર ની જિલ્લા કો નફરન્સ હતી જેમાં આ બાબતે ખૂબ ગહન ચર્ચા કરવામાં આવી હતી અને પાઠ્યપુસ્તક બાબતે આખા જિલ્લા ના અધિકારી સહિત સમગ્ર શિક્ષકોએ ખૂબ નારાજગી બતાવી હતી. જો આવો ને આવો બદલાવ કરશે તોએક દિવસ ગુજરાતી ભાષા મરી ગઈ હશે. ગુજરાતી અભ્યાસક્રમ બદલી ને ગુજરાતી પાઠ્યપુસ્તકનાં નામ પણ બદલાવી નાખવામાં આવ્યુંછે જે એક ખુબજ ગંભીર બાબત ગણાય. ગુજરાતી સાહિત્યકારો લેખકો ઘણા આનો વિરોધ કરી રહ્યા છે આ બાબત આપ સરકારશ્રી સમક્ષ રજુ કરો એવી મારી વિનંતી છે. આભાર સહ……

    લી. આપનો વિશ્વાસુ

    ડૉ.કિશન ટી બાંભણિયા
    મો નં 9974124732

Leave a reply to Gaurang Dilipbhai OZa. જવાબ રદ કરો