ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

હેમુ ગઢવી, Hemu Gadhvi


hemu_gadhavi.jpg“સોના  વાટકડી  રે  કેસર  ઘોળ્યાં,  વાલમિયા,
લીલો  છે  રંગનો  છોડ,  રંગમાં  રોળ્યાં,  વાલમિયા.”

સાંભળો  ઃ ૧ ઃ ૨ ઃ

__________________________________________

નામ

હેમુભા નાનભા ગઢવી

ઉપનામ/ વિશેષણો

ગુજરાતી લોક્સગીતનું નાક, લોકસંગીતનો પાણતિયો, રખોપિયો, અષાઢી ગાયક, ગહેકતો મોરલો.

જન્મ

04-09-1929 , ઢાંકળિયા (સાયલા)

અવસાન

20-8-1965

અભ્યાસ 

શાળાંત (ફાઇનલ) પાસ

કુટુંબ  

માતા –  બાલુભા; પિતા–  નાનભા ; પત્ની –  હરિબા

પ્રવૃતિ

ગાયક, અભિનય ( નાટ્યકાર ).

જીવનઝરમર

 • 1955 – આકાશવાણી કેન્દ્રમા તાનપુરા આર્ટિસ્ટ તરીકે જોડાયા
 • 1955 – 1965  –  રેડિયો પરથી લોકસંગીતને ગુંજતુ કર્યુ
 • 1962-1963  – કોલંમ્બિયા કંપનીએ તેમની 78 સ્પીકની રેકર્ડ  ‘સોની હલામણ મે ઉજળી’ બહાર પાડી હતી
 • એચ.એમ.વી. એ અમે મહિયારા રે, શિવાજીનું હાલરડું, મોરબીની વાણિયણ વગેરે ગીતો ની રેકર્ડ રજુ કરી હતી જે ગીતો આજેય યાદગાર છે
 • આકાશવાણી રાજકોટ આજે જે કંઇ છે એમાં સૌથી વધુ પ્રદાન  હેમુભાઇ નું છે.
 • સૌરાષ્ટની લોકકલાની વાત આવે ત્યારે ત્યારે આપણા લોકગાયકો યાદ આવ્યા વિના ન રહે અને આવા લોકગાયકો માં કસુંબલ કંઠના માલિક હેમુભાઇનો જોટો ન મળે
 • કંઠની મીઠાસ અને હલક બેજોડ હતાં
 • રંગભૂમિ ના પણ ઉમદા કલાકાર પણ હતાં; સત્યવાદી રાજા હરિચંન્દ્ર અને પૃથ્વીરાજ ચૌહાણ જેવા યાદગાર નાટકો કરેલાં છે.
 • આકાશવાણી માટે 1965, 20મી ઓગસ્ટે પડધરી ખાતે રાસડાઓનું રેકોર્ડિંગ  કરતાં હેમરેજ થયું ને તેઓ ઢળી પડ્યા હતા. લોકસંગીતનો જીવ આકાશવાણીનો તારલો હંમેશને માટે આકાશવાણી બની ગયો.

      રાજકોટનું હેમુ ગઢવી નાટ્યગૃહ

સન્માન

 • રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના હસ્તે શ્રેષ્ઠ લોકસંગીતનો પુરસ્કાર
 • ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર-મરણોતર-લોકગાયક
 • ‘કસુંબીનો રંગ’ ગુજરાતી ચલચિત્રના શ્રેષ્ઠ પાશ્ર્વ ગાયક.
 • રાજકોટ મ્યુ. કોર્પોરેશને રાજકોટમા જાહેરમાર્ગને ‘હેમુગઢવી’ માર્ગ નામ આપ્યું છે.
 • 11-08-1998 ના રોજ રાજકોટ મ્યુ. કોર્પો. દ્વારા બાંધવામાં આવેલ  અધ્યતન ઓડીટોરિયમને ‘હેમુ ગઢવી’ નામ આપવામાં આવ્યું છે.
Advertisements

17 responses to “હેમુ ગઢવી, Hemu Gadhvi

 1. Pingback: અનુક્રમણિકા … ય - થી - જ્ઞ « ગુજરાતી પ્રતિભા પરિચય

 2. Anand Gadhavi November 2, 2006 at 9:43 am

  I really proud of him ,,,, He was a man with magical voice . we wil rememba u foreva….

  JAY MATAJI.

 3. Kiritkumar G. Bhakta November 3, 2006 at 3:46 pm

  કીર્તિ વીરોને ત્યાં જશે,લક્ષ્મી રાજાને ત્યાં,
  બિચારી સરસ્વતીનું શું?
  કદાચ,આનાથી સારું ઘર બીજું શું હોય શકે !

 4. હરીશ દવે November 29, 2006 at 1:52 am

  લોકગીતોમાં હેમુ ગઢવીની તોલે કોઈ ન આવે! કંઠમાં અજબની ખૂબી.

  ‘60ના અરસામાં હેમુ ગઢવીનું એક લોકપ્રિય લોકગીત હતું : વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ … કોઈ મિત્ર પાસે હોય તો મૂકી શકે. … હરીશ દવે અમદાવાદ

 5. Bhavna Shukla September 25, 2007 at 7:12 am

  Kalaja kero katko maro aaj ganth thi chhuti gyooooo…
  Mamta ruve jem ran ma virado futi gyooo…….
  ………………………………………………………………………….
  Dayaro puro thavani ani par hoy, raat bhangi chuki hoy… parodhiya ni sandesho aavi pugyo hoy ane chhellu geet jyare hemubapaji chhhedata…. (Mara pappa aaje pan vat kare to radi pade chhe. Temani tape kareli aa rachana anekvar sambhali chhe…… )
  N

 6. Sureshdan Gadhavi January 24, 2008 at 7:20 am

  Shri Hemubhai Gadhavi was a great legend for charan samaj. He will always remain in the heart of the Charan/Gadhavi Samaj.

 7. wishandvote June 20, 2009 at 6:11 am

  Respected Admin,

  I am from Rajkot,in fact living in Bhakrinagar Area.

  I did not about history of “Sir Hemu Gadhvi”.But Now I have full Knowledge about it.

  Thanks for sharing!!

  Girnar

 8. Samir October 19, 2009 at 4:25 am

  Hemu gadhavi was legendary singing telent of gujarat. He has spread “loksangit” to the world. Great voice with sharp tones…. salute to real dharti putra

 9. jogidan March 29, 2011 at 1:22 am

  Hemu Gadhavi Amaru ‘Hir’ Chhe Ane ‘Dhunanagam’ Na Bhanej tejam Jamai Hovanu Amne Gaurav Chhe.Charan Samaj ma Aava Ratno Janm Leta Rahe Evi Maa Bhagvati Ne prarthna.

 10. Pingback: અનુક્રમણિકા – હ « ગુજરાતી પ્રતિભા પરિચય

 11. Pingback: અનુક્રમણિકા – હ | ગુજરાતી પ્રતિભા પરિચય

 12. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 13. Pingback: અભિનેતાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 14. Pingback: સંગીતકાર/ ગાયક | ગુજરાતી પ્રતિભા પરિચય

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: