ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

નવલરામ પંડ્યા


navalram_pandya.jpg”એકલા શું કરીએ? એક માણસથી શું થઇ શકે?
અમે કહીએ છીએ, મોટાં કામ એકથી જ થાય છે.  બૌધ્ધ, ખ્રિસ્તી, મુસલમાન ધર્મના કાઢનારા એક હતા કે અનેક? શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, કબીર, એ પ્રથમ એક જ હતા ક્ર અનેક? શિવાજી એક હતા કે અનેક? એક ગેલીલીયોએ કેટલું કર્યું છે? એક સોક્રેટીસ ગ્રીસ દેશમાં સુધારાનો પોકાર કેવો ઉઠાવી શક્યો હતો?  ”

#   રચના

_______________________

નામ

નવલરામ લક્ષ્મીરામ પંડ્યા

જન્મ

માર્ચ – 9, 1836 – સૂરત

અવસાન

ઓગષ્ટ – 7, 1888

અભ્યાસ

 • મેટ્રીક્યુલેશન

વ્યવસાય

 • અધ્યાપન

જીવન ઝરમર

 • તંત્રી: ગુજરાત શાળાપત્ર(1870 થી)
 • નર્મદના સમકાલીન વિદ્વાન, નર્મદ સાથે સુધારા બાબતમાં તીવ્ર મતભેદ હોવા છતાં અમુક બાબતમાં નર્મદના પ્રશંસક

મુખ્ય રચનાઓ

 • નાટક: ભટ્ટનું ભોપાળું; વીરમતી
 • ભાષાંતર: મેઘદૂત
 • સંપાદન: પ્રેમાનંદકૃત ‘કુંવરભાઇનું મામેરું’
 • પદ્ય: બાળલગ્નબત્રીશી; બાળગરબાવળી
 • ભાષા-સાહિત્ય: વ્યુત્પત્તિપાઠ; નિબંધરીતિ; અકબર-બિરબલ નિમિત્તે હિન્દી કાવ્યતરંગ
 • ઇતિહાસ: ઇગ્રેજ લોકોના સંક્ષિપ્ત ઇતિહાસ
 • જીવનચરિત્ર: કવિજીવન
 • સમગ્ર સાહિત્ય –  નવલગ્રંથાવલિ-સં.ગોવર્ધનરામ ત્રિપાઠી; ગ્રંથ-1: નાટકો, કાવ્યો, વાર્તાઓ, ભાષાંતરો; ગ્રંથ-2: ગ્રંથો અને ગ્રંથકારો વિશે સાક્ષરચર્ચા; ગ્રંથ-3: શાળાપયોગી, શિક્ષણવિષયક લેખો; ગ્રંથ-4: સામાન્ય જ્ઞાનના વિષયો

સાભાર

‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન

5 responses to “નવલરામ પંડ્યા

 1. Pingback: અનુક્રમણિકા - ન « ગુજરાતી સારસ્વત પરિચય

 2. Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય

 3. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: સાહિત્યકાર – પ્રવાસ વર્ણનકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: