ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ભોજો


” કાચબો કહે છે કાચબીને, તું રાખની ધારણ ધીર;
આપણને ઉગારશે વ્હાલો, જુગતેશું જદુવીર ”

___


કીડી બિચારી કીડલી રે, કીડીનાં લગનીયાં લેવાય,
પંખી પારેવડાંને નોતર્યાં,કીડીને આપ્યાં સન્માન
હાલોને કીડીબાઇની જાનમાં.”

#  રચના

___________________________________

જન્મ

1785

અવસાન

1825

જીવન ઝરમર

 • જ્ઞાનમાર્ગી કવિ
 • પદોમાં સદ્ ગુરુ મહિમા, સંસારનું મિથ્યાપણું, ઢોંગીઓ પર પ્રહાર, અભેદનો અનુભવ, જ્ઞાન, વૈરાગ્ય વિ. વિષયો ધરાવતી રચનાઓ
 • ભોજાના ચાબખા પ્રખ્યાત છે

મુખ્ય રચનાઓ

 • પોણા બસો જેટલાં પદો, આરતી, તિથિ, ધોળ, ભજન, મહિના, વાર
 • ચેલેય્યા આખ્યાન, ભક્તમાળ, બાવનાક્ષરી જેવી લાંબી રચનાઅઓ

સાભાર

ગૂર્જર કાવ્ય વૈભવ – અમૃતપર્વ યોજના

7 responses to “ભોજો

 1. Pingback: કેવળપુરી, Kevalpuri « ગુજરાતી પ્રતિભા પરિચય

 2. Parmar Rajeshbhai D. જૂન 4, 2012 પર 9:38 એ એમ (am)

  aap shree nu a mahiti aapvanu kary khub saras chhe. maru aapane namra nivedan chhe ke aape ahi ” Bhojo ” lakhel chhe te yatha yogya nathi, karan ke temano samavesh sant koti ma thay chhe, jethi maru aapane suchan chhe ke aapa shree ae ahi ” Sant Bhojalram bapa ” lakhavu. Bhojalram bapa sant chhe, kavi nathi. Sant Bhojalram bapa ae Sant Jalaram bapa ane Sant Valamram bapa na Guru chhe. Mari aapane namra vinanti chhe ke aap jaldi thi aa sudhari lesho.

 3. Pingback: અનુક્રમણિકા – ભ | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 6. Brijesh A. Sohaliya ડિસેમ્બર 31, 2014 પર 1:42 પી એમ(pm)

  AAPNI AA SITE NI ROJ MULAKAT LAU CHHU, TAME KHUB SARAS KARYA KARI RAHYA CHHO,
  AAPNE VINANTI CHHE KE AAP BHOJA BHAGAT OR SANT BHOJALRAM BAPA LAKHASHOJI.
  TE SAVALIYA PARIVAR MA THAI GAYA.
  VILLAGE: FATEPUR ( AMRELI THI 6 KM, SAVARKUNDALA ROAD PAR)
  TA.: AMRELI
  DIST.: AMRELI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: