ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

કંચનલાલ વાસુદેવ મહેતા, મલયાનિલ


Malayanilગુજરાતી સાહિત્યની પહેલી ટૂંકી વાર્તા ‘ગોવાલણી’ના સર્જક

‘ગોવાલણી’ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

નેટ ઉપર મૂળ સ્રોત – ‘ સાધના’  માટે અહીં ‘ક્લિક’ કરો 

ઉપનામ

મલયાનિલ

જન્મ

1892;  અમદાવાદ

અવસાન

24-6-1919

અભ્યાસ

 • 1908  – મેટ્રિક
 • 1912  – બી. એ.
 • 1916 – એલ. એલ. બી.

વ્યવસાય

વકીલાત, નોકરી, લેખન

જીવન ઝરમર

 • અમદાવાદ – દીવાસળીની ફેક્ટરીમાં નોકરી
 • મુંબઈ – સોલિસિટર ભાઈશંકર કાંગાને ત્યાં નોકરી

મુખ્ય રચનાઓ

 • વાર્તાસંગ્રહો – ગોવાલણી અને બીજી વાતો
 • અનુવાદ – ‘ગીતાંજલિ’નો ગુજરાતીમાં અનુવાદ

5 responses to “કંચનલાલ વાસુદેવ મહેતા, મલયાનિલ

 1. Pingback: ટૂંકી વાર્તાના પ્રણેતા: મલયાનિલ « મધુસંચય

 2. Pingback: અનુક્રમણિકા - ક « ગુજરાતી સારસ્વત પરિચય

 3. Pingback: અનુક્રમણિકા – ક | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: