“આપણ બે ય મળ્યાં
વિરહદીધ કલ્પ બાદ
આપણા એ જૂના
આવાસ તણી છાયામાં
હતી, શોકઘેરી સાંજકની વેળ,
પડખેથી પળે પળે જતી ટ્રેન. ”
# રચના :
_______________________
નામ
હીરા રામનારાયણ પાઠક
જન્મ
એપ્રિલ – 12, 1916 ; મુંબઇ
અવસાન
સપ્ટેમ્બર – 15, 1995 ; મુંબાઇ
અભ્યાસ
વ્યવસાય
– યુવાન વયે
જીવન ઝરમર
- કવિતાના જીવ
- અનેક કવિતાઓ કંઠસ્થ
મુખ્ય રચનાઓ
- કવિતા: પરલોકે પત્ર *
- નિબંધ: ગવાક્ષદીપ
- વિવેચન: આપણું વિવેચન સાહિત્ય; કાવ્યભાવન; વિદ્યુતિ; પરિબોધના
- સંપાદન: ચંદ્ર ચંદ્રાવતીની વાર્તા
સન્માન
(1) રણજિતરામ સુવર્ણચંદ્રક
(2) નર્મદસુવર્ણચંદ્રક *
સાભાર
આપણા પ્રતિનિધિ સારસ્વતો – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન
Like this:
Like Loading...
Related
હીરાબેન સાથે એકાદ વખત મુલાકાત થઈ હતી.
Pingback: અનુક્રમણિકા – હ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: નારી પ્રતિભાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય