ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

સ્વપ્નસ્થ


# ” ઝંખે છે ભોમ પાણી પાણી ઓ મેહુલા!
ઝંખે છે ભોમ પાણી પાણી
તુંને શું આગ આ અજાણી ” ઓ મેહુલા ! “

# રચના 

_______________________

નામ

ભનુભાઇ વ્યાસ

ઉપનામ

સ્વપ્નસ્થ

જન્મ

13 – નવે મ્બર ; 1913 –  રાજકોટ : વતન – જામનગર

અવસાન

23 – ઓક્ટોબર – 1970 – રાજકોટ

અભ્યાસ

  • પ્રાથમિક , માધ્યમિક શિક્ષણ , મેટ્રિક – રાજકોટ  –

વ્યવસાય

  • 1936-1944    ઝંડુ ફાર્માસ્યુટીકલ વર્ક્સ – મુંબાઇ
  • પત્રકાર – વન્દે માતરમ્, સંસ્કાર સામાયિકોમાં
  • 1950 – દિલ્હી યુ.એસ.આર. ના  અનુવાદક

જીવન ઝરમર

  • કર્મ ભૂમિ – મુંબાઇ
  • થોડોક વખત ક્ષયના કારણે જામનગરમાં
  • તેમની કવિતા પર ગાંધીવાદ અને સામ્યવાદની અસર
  • કવિતામાં શોષણ, ગરીબાઇ, અન્યાય વિ. સામેનાં વેદના અને રોષ અને વાસ્તવદર્શિતા અને માનવતાવાદ   

મુખ્ય રચનાઓ

  • કવિતા – અચલા, વિનાશના અંશો, માયા, ધરતી, અજંપાની માધુરી, રાવણહથ્થો, લાલ સૂર્ય, ચિર વિરહ
  • વાર્તા સંગ્રહ – દિન રાત, ધૂણીનાં પાન
  • નવલકથા, લઘુ નવલ, અનુવાદિત અને સહ – સંપાદિત રચનાઓ

સાભાર

ગુર્જર કાવ્ય વૈભવ , અમૃતપર્વ યોજના

4 responses to “સ્વપ્નસ્થ

  1. Pingback: દુઃખની ધરતીના અમે છોડવા - સ્વપ્નસ્થ « કવિલોક / Kavilok

  2. Pingback: અનુક્રમણિકા – શ, સ | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: