ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

અનંતરાય રાવળ, Anantrai Raval


anantrai_raval.jpg– 

– 

– 

_______________________

 નામ

અનંતરાય મણિશંકર રાવળ

ઉપનામ

– શૌનક

જન્મ

 જાન્યુઆરી – 1, 1912 :   અમરેલી

અવસાન

નવેમ્બર –  18 , 1988

અભ્યાસ

 • એમ.એ.

વ્યવસાય

 • અધ્યાપન

જીવન ઝરમર

 • અધ્યાપનકાર્ય સાથે ગુજરાતી ભાષાના સાહિત્યનું વિવેચન કાર્ય.
 • અનેક સાહિત્ય સંસ્થાઓમાં સેવારત
 • સાહિત્ય અકાદમી, ભારતીય જ્ઞાનપીઠ તથા નેશનલ બુક ટ્રસ્ટ સાથે સંલગ્ન
 • 1979 – ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ

મુખ્ય રચનાઓ

 • વિવેચન સંગ્રહો – રાઈનો પર્વત, સાહિત્યવિહાર, સાહિત્યવિવેક, સમીક્ષા, સમાલોચના, ઉન્મિલન, અનુદર્શન,
 • સંપાદન– ગુજરાતી એકાંકી સંગ્રહ, કલાપીનો કાવ્યકલાપ, બોટાદકરની કાવ્યસરિતા, ચુનીલાલ વર્ધમાન શાહની શ્રેષ્ઠ વાર્તાઓ, રમણલાલ વસંતલાલ દેસાઈની શ્રેષ્ઠ વાર્તાઓ, ન્હાનાલાલ મધુકોષ, કવિવર ન્હાનાલાલ સ્મારક ગ્રંથ
 • અનુવાદ– પ્રેમચંદ, ટોલ્સ્ટોયની નવલિકાઓ
 • નવલિકા –  ચા ઘર
 • ઇતિહાસ – ગુજરાતી સહિત્ય

સન્માન

 • 1955 – રણજીતરામ ચંદ્રક 
 • 1974 – નર્મદ ચંદ્રક
 • 1974 – સાહિત્ય અકાદમી – દિલ્હી નો એવોર્ડ
 • 3 responses to “અનંતરાય રાવળ, Anantrai Raval

  1. Pingback: અનુક્રમણિકા - અ « ગુજરાતી સારસ્વત પરિચય

  2. Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  પ્રતિસાદ આપો

  Fill in your details below or click an icon to log in:

  WordPress.com Logo

  You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

  Twitter picture

  You are commenting using your Twitter account. Log Out /  બદલો )

  Facebook photo

  You are commenting using your Facebook account. Log Out /  બદલો )

  Connecting to %s

  %d bloggers like this: