ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

રામપ્રસાદ બક્ષી


” ‘વાડ્મયવિમર્શ ‘ માં… પૌર્વસ્ત્ય સિદ્ધાંતોનું વિમર્શન સ્વરૂપવિમર્શન
દ્વારા તેમ જ પાશ્ચાત્ય કાવ્યસિદ્ધાંતોની સાથી તુલનાત્મક વિશર્મન
દ્વારા કરાયું છે. લેખોમાં પાંડિત્યનો સંભાર ભર્યો છે… આ સંગ્રહમાં
ઘણી સામગ્રી વિદ્વાનોને ઉત્સવ જેવી, પણ જિજ્ઞાસુઓને પરાજિત
કરે એવી બની ગઇ છે.”   –ગૌરીપ્રસાદ ઝાલા

# રચના : વેબ સાઇટ

___________________________________________________

નામ

રામપ્રસાદ પ્રેમશંકર બક્ષી

જન્મ

જૂન 27 –  1894  :  જૂનાગઢ

અવસાન

માર્ચ 22 –  1989

અભ્યાસ

 • બી.એ.
 • એસ.ટી.સી.ડી.

વ્યવસાય

 • અધ્યાપન

જીવન ઝરમર

 • એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા ખાતે વિઝિટિંગ પ્રોફેસર
 • 1976 – ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ

મુખ્ય રચનાઓ

 • વિવેચન: નાટ્યરસ; વાડ્મયવિમર્શ;* કરુણરસ; ગોવર્ધનરામનું મનોરાજ્ય; ઉપાસના
 • સંપાદન: ગોવર્ધનરામની મનનનોંધ; ઉત્તમલાલ ત્રિવેદીની ગદ્યરિદ્ધિ ( અન્ય સાથે)
 • પ્રકીર્ણ: કથાસરિતા( ‘કથાસરિત્સાગર’ ને આધારે) 

સન્માન

1) 1960-64 – ગુજરાત સરકારનો પુરસ્કાર*
2) 1960-64 – નર્મદ સુવર્ણચંદ્રક*

સાભાર

‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન

3 responses to “રામપ્રસાદ બક્ષી

 1. Pingback: અનુક્રમણિકા - ર « ગુજરાતી સારસ્વત પરિચય

 2. Pingback: 20 - માર્ચ - વ્યક્તિવિશેષ « કાવ્ય સૂર

 3. Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: