ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

યશોધર મહેતા


_________________________________________________________

જન્મ

ઓગસ્ટ 24, 1909

અવસાન

જુન 29,  1989 

કુટુમ્બ

  • પિતા – નર્મદાશંકર

અભ્યાસ

  • બી.એ.
  • બાર.એટ.લો.

વ્યવસાય

  • ધારાશાસ્ત્રી  

જીવન ઝરમર

  • કેન્દ્ર સરકારના ઓફિશિયલ લેંગ્વેજ લેજિસ્લેટિવ કમિશનના સભ્ય 

મુખ્ય રચનાઓ

  • નવલકથા – સરી જતી રેતી, મહારાત્રી, વહી જતી જેલમ, સંધ્યારાગ
  • નાટક – રણછોડલાલ અને બીજાં નાટકો, મંબો જંબો, સમર્પણ
  • તત્વવિચાર – અગમનિગમ, શૂન્યતા અને શાંતિ, સાક્ષાત્કારને રસ્તે, સમાપ્તિ
  • નવલિકા – પ્રેમગંગા, રસનંદા, ઉમાહૈમવતી, શક્તિયુગનું પ્રભાત
  • પ્રવાસ – શ્રીનંદા, 44 રાત્રિઓ
  • ચરિત્રો – કીમિયાગરો, નવ સંતો
  • જ્યોતિષ –  ભાવિના ભેદ, ભાવિની અગમ્ય લીલા, ભાવિના મર્મ, સ્વપ્નસૃષ્ટિના ભેદ
  • પ્રકીર્ણ – શિવસદનનું સ્નેહકારણ, સરી જતી કલમ, નદીઓ અને નગરો, શ્રી યશોધર મહેતા, ષષ્ટિપૂર્તિ અંક
  • અંગ્રેજી –  Radio Rambles, Press Freedom
  • હિન્દી –  महारात्री

સાભાર

‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન

8 responses to “યશોધર મહેતા

  1. Pingback: અનુક્રમણિકા - ય « ગુજરાતી સારસ્વત પરિચય

  2. Pingback: 29 - જુન - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર

  3. Rajendra Trivedi, M.D. જૂન 29, 2007 પર 10:31 એ એમ (am)

    I WAS LUCKY TO KNOW HIM AND THE FAMILY.
    MY FRIEND NANDAN WAS THE SON OF THIS GREAT WRITER AND THINKER.
    HE WILL STAY ALIVE WITH HIS WORK.

  4. Hemant જુલાઇ 18, 2010 પર 12:46 એ એમ (am)

    His father Narmadashankar was the author of “Hind Tattvagnan-no Itihas” (before Dasgupta’s and Radhakrishnan’s histories appeared) and was the nephew (bhanej) of the famous poet Balashankar Kanthariya.

  5. Pingback: અનુક્રમણિકા – ય | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  7. Ashok ઓક્ટોબર 2, 2013 પર 3:42 પી એમ(pm)

    I believe “Nevu Varsh” was also written by him, about India’s freedom struggle from 1857 to 1947,
    If so it should be included in his best works.

  8. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: